Tuesday, August 25, 2026
HomeAhmedabadકૃણાલ પંડ્યા ની હાજરીમાં પેલેડિયમ અમદાવાદ ખાતે ‘ફિનિક્સ શોપિંગ લીગ 2026’નો ભવ્ય...

કૃણાલ પંડ્યા ની હાજરીમાં પેલેડિયમ અમદાવાદ ખાતે ‘ફિનિક્સ શોપિંગ લીગ 2026’નો ભવ્ય પ્રારંભ; શોપિંગમાં ઉમેરાયો રમતોનો રોમાંચ

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

અમદાવાદ, 22 જૂન, 2026: ફિનિક્સ મિલ્સ લિમિટેડે આજે ફિનિક્સ શોપિંગ લીગ (પીએસએલ) 2026ની જાહેરાત કરી, જે ભારતની પ્રથમ સ્પોર્ટ્સ-પ્રેરિત શોપિંગ લીગ છે. 18 જૂનથી શરૂ થયેલી આ પહેલ પરંપરાગત એન્ડ-ઓફ-સીઝન સેલ ને નવી ઓળખ આપીને તેને લીગ-સ્ટાઇલના ઇમર્સિવ રિટેલ અનુભવમાં પરિવર્તિત કરે છે. આ અભિયાન આઈપીએલ, વુમન્સ પ્રીમિયર લીગ, ફિફા જેવી લોકપ્રિય સ્પોર્ટ્સ લીગ્સથી પ્રેરિત છે.
ગ્રાહકોને ભાગ લેનારા ફિનિક્સ ડેસ્ટિનેશન્સ માં 500થી વધુ અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પર શોપિંગ કરતી વખતે આકર્ષક ઓફર્સ અને રિવોર્ડ નો લાભ મળશે. રમતગમત આજે લોકો વચ્ચે જોડાણ સર્જે છે, ચર્ચાઓને પ્રોત્સાહન આપે છે અને ઉત્સાહભર્યા ક્ષણોનું નિર્માણ કરે છે. ફિનિક્સ શોપિંગ લીગ આ જ ભાવનાને રિટેલ ક્ષેત્રમાં લાવી રહી છે, જ્યાં ભાગીદારી, સિદ્ધિ અને ઉજવણીનો અનોખો અનુભવ ગ્રાહકોને મળશે.
આ પહેલ ફિનિક્સની એવી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જેમાં શોપિંગને રમતગમત, વેલનેસ અને સમુદાયિક જોડાણ જેવી જીવનશૈલીની નવીન પ્રવૃત્તિઓ સાથે જોડીને વિશિષ્ટ અનુભવો સર્જવામાં આવે છે.
આ અભિયાનને વધુ આકર્ષક બનાવવા માટે ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા એ ફિનિક્સ પેલેડિયમ અમદાવાદ ખાતે લીગનું અનાવરણ કર્યું. તેમની કામગીરી, જુસ્સો અને સિદ્ધિઓની ભાવનાએ આ અભિયાનને વિશેષ ઉર્જા પ્રદાન કરી. આ લોન્ચ સાથે ફિનિક્સ પેલેડિયમ મુંબઈ, ફિનિક્સ માર્કેટ સિટી મુંબઈ, પેલેડિયમ અમદાવાદ, ફિનિક્સ સિટાડેલ ઇન્દોર અને ફિનિક્સ પલાસિયો લખનૌ સહિતના કેન્દ્રોમાં દેશ વ્યાપી ઉજવણીની શરૂઆત થઈ છે.
લીગ દરમિયાન તમામ ફિનિક્સ ડેસ્ટિનેશન્સ માં રમતગમતથી પ્રેરિત થીમ આધારિત સજાવટ, આકર્ષક સેન્ટ્રલ ઇન્સ્ટોલેશન, બ્રાન્ડેડ સાઈનેજ ક્લસ્ટર્સ, ઇન્ટરેક્ટિવ એન્ગેજમેન્ટ ઝોન્સ અને સ્પોર્ટ્સ-પ્રેરિત વે-ફાઇન્ડિંગ એલિમેન્ટ્સ જોવા મળશે. રમતગમતના ભવ્ય આયોજન જેવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરાવતા આ તમામ તત્વો ગ્રાહકોની શોપિંગ યાત્રાને વધુ રોમાંચક બનાવશે અને ફિનિક્સ ડેસ્ટિનેશન્સને ભાગીદારી, સ્પર્ધા અને ઉજવણીના જીવંત મંચોમાં પરિવર્તિત કરશે.
આજના સમયમાં ગ્રાહકોની પસંદગીઓ માત્ર પરંપરાગત ખરીદી સુધી મર્યાદિત નથી રહી. ખાસ કરીને મિલેનિયલ્સ અને જનરેશન ઝી હવે એવા અનુભવોની શોધમાં છે જે તેમને મનોરંજન, ભાગીદારી, સમુદાય સાથેનું જોડાણ અને સક્રિય સંકળાવ આપે. ફિનિક્સ શોપિંગ લીગ આ બદલાતી વલણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જ્યાં શોપિંગ વધુ ઇન્ટરેક્ટિવ, અનુભવાત્મક અને લાભદાયી બને છે.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here