Wednesday, October 7, 2026
HomeGujaratઅંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન આણ્યુ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે સ્વ-સહાય જૂથો બનાવીને 12,000થી વધુ ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે.
આ અભિયાનથી મહિલાઓમાં પૈસાની બચત અને ઉદ્યમ કરવાની સમજણ વધી છે, જેના થકી આ બધી મહિલાઓએ ભેગા મળીને ₹4.96 કરોડનું મોટું ભંડોળ ઉભું કર્યું છે.
ગ્રામીણ વિકાસને મજબૂત કરવા અને મહિલાઓને કાયમી રોજગારી મળતી રહે તે માટે બીજા 2,000 નવા ગ્રૂપ શરૂ કરીને 25,000 મહિલાઓને આ યોજના સાથે જોડવાનું લક્ષ્યાંક છે.
અમદાવાદ, 24 જૂન,2026- અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પહેલ દ્વારા ગુજરાતના ગીર સોમનાથમાં ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ કરી પરિવર્તનકારી અસર સર્જી છે. કંપનીએ 1,150થી વધુ મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ની સ્થાપના કરીને ગીર સોમનાથના 102 ગામડાઓની 12,500 મહિલાઓને આ અભિયાન સાથે સાંકળી લીધી છે.
આ પહેલે મહિલાઓને અત્યંત મહત્વપૂર્ણ એવી નાણાકીય સાક્ષરતા અને ઉદ્યોગસાહસિકતાની તાલીમ પૂરી પાડી છે. આ સહયોગને કારણે મહિલાઓ આત્મનિર્ભર બનીને આવકના કાયમી રસ્તા શોધી શકી છે અને બધી મહિલાઓએ ભેગા મળીને ₹4.96 કરોડ જેવી મોટી મૂડી જમા કરી લીધી છે.
આ સમગ્ર પ્રોજેક્ટની સફળતા પાછળ ‘સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી’નો બહુ મોટો હાથ છે. આ મહિલા કો-ઓપરેટિવ સોસાયટી ગ્રામીણ મહિલાઓને હેલ્થકેર, સરકારી અનાજની દુકાનો અને પેન્શન જેવી જરૂરી સુવિધાઓ મેળવવામાં મદદ કરીને તેમને સક્ષમ બનાવે છે. મહિલાઓમાં નેતૃત્વની ક્ષમતા વધારીને અને તેમને નાના-મોટા કારોબારનું સંચાલન કરવાની તક આપીને, આ અભિયાને તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ જગાવ્યો છે. આજે અહીંની મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ છે અને આ પંથકની ઘણી સ્ત્રીઓની જિંદગી આખી બદલાઈ ગઈ છે.
અંબુજા સિમેન્ટ્સ તેના સેવાના આ પ્રયાસોને વધુ વ્યાપક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ હવે આખા ગુજરાતમાં બીજા 2,000 નવા મહિલા સ્વ-સહાય જૂથો બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેથી 25,000 મહિલાઓને આત્મનિર્ભર બનાવી શકાય. ગામડાંઓમાં લોકોને કાયમી રોજગારી મળતી રહે અને સમાજનો સારો વિકાસ થાય તેવા પોતાના લક્ષ્યને કંપની આ રીતે આગળ વધારશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here