Friday, July 3, 2026
HomeAhmedabadલલિતપુર યાર્ડ રી-મૉડલિંગ કામને લીધે અમદાવાદ-દરભંગા ટ્રેનનો માર્ગ પરિવર્તિત

લલિતપુર યાર્ડ રી-મૉડલિંગ કામને લીધે અમદાવાદ-દરભંગા ટ્રેનનો માર્ગ પરિવર્તિત

Date:

Related stories

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલ્વે...

રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

ગુજરાતમાં સંગઠન એક્ટિવ કરતા હતા, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન રથયાત્રાના 13...

HCG કેન્સર સેન્ટર વડોદરા દ્વારા ખાસ નાટ્ય સાંજ સાથે...

~૩૦૦થી વધુ ડોકટરો પ્રશંસનીય ગુજરાતી નાટક "વેલકમ જિંદગી" જોવા...

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં...

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ...

પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી,...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ઉત્તર મધ્ય રેલવેના લલિતપુર સ્ટેશન પર પ્રસ્તાવિત યાર્ડ રી-મૉડલિંગ કામને લીધે પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત વિશેષ ભાડા સ્પેશિયલ ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ તથા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલને નિર્ધારિત તારીખોમાં પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે —

 ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા વિશેષ ભાડા સ્પેશિયલ 17 જુલાઈ, 2026 ના રોજ (અમદાવાદથી પ્રસ્થાન) નાગદા-કોટા-સવાઈ માધોપુર-બયાના-ઈદગાહ આગરા-ટૂંડલા-ગોવિંદપુરી-પ્રયાગરાજ માર્ગથી સંચાલિત થશે. આ દરમિયાન આ ટ્રેન ઉજ્જૈન જંકશન, ગુના જંકશન, બીના જંકશન તથા વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન સ્ટેશનો પર નહીં રોકાય.

 ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ વિશેષ ભાડા સ્પેશિયલ 18 જુલાઈ, 2026 ના રોજ (દરભંગાથી પ્રસ્થાન) પ્રયાગરાજ-ગોવિંદપુરી-ટૂંડલા-ઈદગાહ આગરા-બયાના-સવાઈ માધોપુર-કોટા-નાગદા માર્ગથી સંચાલિત થશે. આ દરમિયાન આ ટ્રેન વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન, બીના જંકશન, ગુના જંકશન તથા ઉજ્જૈન જંકશન સ્ટેશનો પર નહીં રોકાય.

યાત્રીઓને જણાવવામાં આવે છે કે તેઓ યાત્રાથી પહેલાં ટ્રેનના સમય, હોલ્ટ અને અન્ય વિગતોની માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન

અમદાવાદ ડિવિઝન દ્વારા અત્યાધુનિક સંકલિત નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન ડિવિઝનલ રેલ્વે...

રથયાત્રાના 13 દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા

ગુજરાતમાં સંગઠન એક્ટિવ કરતા હતા, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ATSનું ઓપરેશન રથયાત્રાના 13...

HCG કેન્સર સેન્ટર વડોદરા દ્વારા ખાસ નાટ્ય સાંજ સાથે...

~૩૦૦થી વધુ ડોકટરો પ્રશંસનીય ગુજરાતી નાટક "વેલકમ જિંદગી" જોવા...

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં...

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના પત્ની શકુંતલાબેન વસવાએ હાઇકોર્ટમાં...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ...

રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ...

પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી,...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here