Saturday, September 5, 2026
HomeBusinessbusinessઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ કરી

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ કરી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

બેંગ્લોર, જુલાઇ, 2026: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે તાજેતરમાં તેની મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ કરીને વ્યાપક બેંકિંગ સોલ્યુશન્સ ઓફર કરવાની બેંકની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ઓફરિંગ ગ્રાહકોને સરળ અને ડિજિટલી સક્ષમ રોકાણનો અનુભવ પૂરો પાડવા માટે ડિઝાઇન કરાઇ છે, જેને ક્યુરેટેડ ફંડ વિકલ્પો, સરળ ઓનબોર્ડિંગ પ્રક્રિયા તથા સારા નાણાકીય આયોજન માટે ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સપોર્ટ મળે છે. આ પ્લેટફોર્મ ગ્રાહકોના લઘુત્તમ ઇનપુટ તેમજ ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને આરએમ દ્વારા દ્વારા મલ્ટી-ચેનલ એક્સેસ ઓફર કરે છે.

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રાહકોને રોકાણની વિશાળ શ્રેણી ઓફર કરવા માટે અગ્રણી એએમસી સાથે ભાગીદારી કરી છે.

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના રિટેઇલ લાયાબિલિટીઝ – ટીએએસસી એન્ડ ટીપીપીના વડા હિતેન્દ્ર ઝા એ કહ્યું હતું કે,ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ખાતે અમે અમારા ગ્રાહકોને સુવિધાજનક અને પારદર્શક સંપત્તિ સર્જનની તકો દ્વારા સશક્ત કરવા માટે કટીબદ્ધ છીએ. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ વ્યાપક ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. સુવિધાજનક ડિજિટલ અનુભવ, વિવિધ ચેનલ ઉપર મ્યુચ્યુઅલ ફંડ ઓફરિંગ્સની વિશાળ શ્રેણી દ્વારા અમારો ઉદ્દેશ્ય રોકાણને સરળ બનાવવાનો તથા ગ્રાહકોને તેમના લક્ષ્યોને અનુરૂપ નાણાકીય બાબતોમાં માહિતીસભર નિર્ણય લેવામાં મદદરૂપ બનાવનું છે.

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ વિશે,
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ એક શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક છે જે 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 335 જિલ્લાઓમાં 776 શાખાઓ દ્વારા ~1 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જે મજબૂત ડિજિટલ ચેનલો દ્વારા સમર્થિત છે. બેંક એફોર્ડેબલ હાઉસિંગ, MSME, કૃષિ, વાહન, સોનું, માઇક્રો-મોર્ટગેજ, FIG અને માઇક્રોફાઇનાન્સ (જૂથ અને વ્યક્તિગત) લોનમાં ફેલાયેલો વૈવિધ્યસભર પોર્ટફોલિયો પ્રદાન કરે છે. 31 માર્ચ, 2026 સુધીમાં, ઉજ્જિવનની કુલ લોન બુક ₹40,655 કરોડ હતી, જેમાં ₹45,668 કરોડની થાપણો અને ₹6,816 કરોડની નેટવર્થ હતી. CARE રેટિંગ્સ અને CRISIL દ્વારા બેંકને અનુક્રમે લાંબા ગાળાની સુવિધાઓ માટે AA- (સ્થિર) અને ટૂંકા ગાળાના સાધનો માટે A1+ રેટિંગ આપવામાં આવ્યું છે, જે બેંકના પ્રદર્શન અને બેલેન્સ શીટની સતત મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે.

Web: www.ujjivansfb.bank.in| WhatsApp: 9002082121

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here