Thursday, July 9, 2026
HomeBusinessCARE A-રેટિંગ મેળવ્યા પછી સોલ્ફિનની નજર ₹500-600 કરોડનું સંસ્થાગત ઋણ મેળવવા પર; ₹1,000 કરોડની મૂડીરોકાણની યોજનાનો...

CARE A-રેટિંગ મેળવ્યા પછી સોલ્ફિનની નજર ₹500-600 કરોડનું સંસ્થાગત ઋણ મેળવવા પર; ₹1,000 કરોડની મૂડીરોકાણની યોજનાનો લક્ષ્યાંક

Date:

Related stories

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

ગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ...

●        20થી વધારે નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવાની યોજના, સમગ્ર...

ચોઈસ ઈક્વિટી બ્રોકિંગમાં રૂ. 9000 મિલિયનના રોકાણ સાથે ચોઈસ...

મુંબઈ, તા. 9 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ડાયવર્સિફાઈડ ફાઈનાન્સિયલ...

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ રેટિંગ મળવાથી સોલ્ફિનની સંસ્થાગત ઋણ સુધી પહોંચ મજબૂત થઈ છેકારણ કે આ નફાકારક ગ્રીન NBFC  ભારતની ડિસ્ટ્રિબ્યુટેડ ક્લીન એનર્જી ઇકોસિસ્ટમમાં ટેકનોલૉજી આધારિત સૌર ધિરાણનું વિસ્તરણ કરે છે

નેશનલ9 જુલાઈ2026 : ભારતમાં ઝડપથી વૃદ્ધિ કરતી ગ્રીન ફાઇનાન્સ NBFCs પૈકીની એક સોલ્ફિન સસ્ટેનેબ્લ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ CARE A-ક્રેડિટ રેટિંગ મેળવ્યા પછી સંસ્થાગત ઋણ સ્વરૂપે ₹500-600 કરોડનું ફંડ ઊભું કરવા સજ્જ છે. કંપની સમગ્ર ભારતમાં સ્વચ્છ ઊર્જાની કામગીરી માટે ધિરાણને વેગ આપવા આશરે ₹1,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ તાજેતરમાં ઇક્વિટી મૂડી સ્વરૂપે ₹280 કરોડ મેળવ્યા પછી અને કામગીરીના પ્રથમ વર્ષમાં નફાકારકતા હાંસલ કર્યા પછી ઋણ સ્વરૂપે ફંડ ઊભું કરવાની આ યોજના બનાવી છે. આ કંપની માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, કારણ કે તે સંસ્થાગત ટેકો ધરાવતું ગ્રીન ફાઇનાન્સ પ્લેટફૉર્મ બની રહી છે, જેને ભારતમાં ઝડપથી વૃદ્ધિ કરતી ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યૂએબલ એનર્જી ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

ભારતે વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી 500 GWની અક્ષય ઊર્જા ક્ષમતા ઊભી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાથી દેશની સ્વચ્છ ઊર્જા તરફની આગેકૂચમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંથી એક છે – સમયસર અને વિશેષ ધિરાણની ઉપલબ્ધિ. જ્યારે ટેકનોલૉજીકલ પ્રગતિ અને સાનુકૂળ નીતિગત પગલાં સૌર સ્વીકાર્યતાને વેગ આપી રહ્યાં છે, ત્યારે ઘર, MSMEs, વાણિજ્યિક ઉદ્યોગસાહસો અને ડેવલપર્સ કેટલી ઝડપથી ધિરાણ રિન્યૂએબ્લ એનર્જી સમાધાનો મેળવી શકશે એનું ચાવીરૂપ પરિબળ ધિરાણ જ છે. સોલ્ફિનની સ્થાપના જ ગ્રીન એસેટ સ્પેશ્યલાઇઝ ટેકનોલૉજી-ફર્સ્ટ ફાઇનાન્સિંગ પ્લેટફૉર્મ તૈયાર કરીને આ પડકારનું સમાધાન કરવા થઈ હતી.

સોલ્ફિને શરૂઆતથી અત્યાર સુધી અલગ પ્રકારની ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમ બનાવી છે, જે પોતાનાં ખાસ અંડરરાઇટિંગ એન્જિન, ડેટા-આધારિત ધિરાણ મૂલ્યાંકન અને સંપૂર્ણપણે ડિજિટલ લોન પ્રોસેસ પર આધારિત છે. હાલ કંપની 1,350થી વધારે ઇકોસિસ્ટમ પાર્ટનર સાથે કામ કરે છે, જેમાં EPC કંપનીઓ, ડીલરો, OEMs અને વારી એનર્જીસ જેવી અગ્રણી ઉત્પાદક કંપનીઓ સામેલ છે, જે રહેણાક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (C&I), ગ્રૂપ હાઉસિંગ સોસાયટીઓ, EPC અને ડીલર સેગમેન્ટ એમ તમામમાં ધિરાણ સમાધાનો આપે છે. એનાં ઇન્ટિગ્રેટેડ ટેકનોલૉજી પ્લેટફૉર્મે રેસિડેન્શિયલ લોન માટે મંજૂરીનો સમય અઠવાડિયાઓથી ઘટાડીને દિવસોમાં કર્યો છે, તો જટિલ વાણિજ્યિક અને ઔદ્યોગિક ધિરાણ માટે ટર્નએરાઉન્ડ ટાઇમ સિંગલ-ડિજિટ દિવસોમાં કર્યો છે.

કંપનીએ તાજેતરમાં ₹280 કરોડની ઇક્વિટી મૂડી ઊભી કરીને પોતાની બેલેન્સ શીટ મજબૂત કરી હતી અને કામગીરીના પ્રથમ વર્ષમાં જ નફાકારકતા હાંસલ કરી હતી, જે એના બિઝનેસ મૉડલ અને વૃદ્ધિ માટે શિસ્તબદ્ધ અભિગમની તાકાત પર ભાર મૂકે છે. CARE A-રેટિંગ સાથે સંયુક્તપણે આ સીમાચિહ્ન સોલ્ફિને મજબૂત સંસ્થાગત વિશ્વસનિયતા અને મૂડીમાં વધારાની સંવર્ધિત સુલભતા સાથે વિસ્તરણના આગામી તબક્કામં પ્રવેશ કર્યો છે.

આ અંગે સોલ્ફિન સસ્ટેનેબ્લ ફાઇનાન્સના સહસ્થાપકો ગૌતમ કૌશિક અને પ્રમોદ મહંતાએ કહ્યું હતું : ભારતની સ્વચ્છ ઊર્જા તરફની આગેકૂચ છેવટે ધિરાણની જરૂર પડશેનહીં કે ફક્ત ઉત્પાદનની. સમગ્ર દેશમાં ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યૂએબલ એનર્જીનો વપરાશ વધવાની સાથે માગ સાથે મૂડીની ઉપલબ્ધતા જળવાઈ રહે એ એ સુનિશ્ચિત કરવામાં ખાસ ધિરાણ સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. તાજેતરમાં ઇક્વિટી મૂડી એકત્ર કરવીનફાકારકતાનું સીમાચિહ્ન હાંસલ કરવું તથા હવે CARE A- મેળવવુંજે તમામ સંયુક્તપણે એવી સંસ્થાનું મહત્વ સાબિત કરે છેજેને અમે બનાવી છે – જેમાં ટેકનોલૉજીશિસ્તબદ્ધ અંડરરાઇટિંગ અને મોટા પાયે ધિરાણ આપવા ઊંચી વહીવટીક્ષમતાનો સમન્વય થયો છે. આ રેટિંગ સંસ્થાગત ઋણ મેળવવા અને ભારતભરમાં ખાસ કરીને ટિઅર 2 અને ટિઅર 3 બજારોમાં ઘરના માલિકો, MSMEs, વ્યવસાયો, EPCs અને ચેનલ પાર્ટનરો સુધી ઝડપથી અને પારદર્શક રીતે ધિરાણ સમાધાન પહોંચાડવાની અમારી ક્ષમતાને બહુ મજબૂત કરે છે.

આ રેટિંગ વારી ગ્રૂપ પાસેથી સોલ્ફિનને પ્રાપ્ત વ્યૂહાત્મક પીઠબળને પણ દર્શાવે છે. વારી ગ્રૂપ ભારતની અગ્રણી રિન્યૂએબ્લ એનર્જી કંપનીઓ પૈકીની એકની પ્રમોટર છે તથા આ સોલ્ફિનને આ ક્ષેત્રની ઊંડી જાણકારી અને એક મજબૂત ઇકોસિસ્ટમનો લાભ આપે છે. આ સમન્વિત દ્રષ્ટિકોણને કારણે સોલ્ફિન એક ખાસ ગ્રીન ફાઇનાન્સિંગ પ્લેટફૉર્મ બની શકી છે. આ પ્લેટફૉર્મ ટેકનોલૉજી, ક્ષેત્રની જાણકારી અને વિતરણ ભાગીદારીનો સમન્વય કરીને ભારતમાં ઊર્જા પરિવર્તનના સૌથી મોટા અવરોધમાંથી એક વાજબી અને સરળ ધિરાણની પહોંચને દૂર કરવાનું કામ કરે છે.

ઇન્ડિયન કેન્સર સોસાયટી ‘સી પોઝિટિવ એવોર્ડ 2026 – એનજીઓ...

મુંબઈ, 9 જુલાઈ 2026: કેન્સર નિયંત્રણ માટે સમર્પિત ભારતની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે...

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

ગુજરાતનાં બાળકોમાં શિક્ષણનો મજબૂત પાયો નાંખવો : યુરોકિડ્સ તમામ...

●        20થી વધારે નવી પ્રીસ્કૂલ સ્થાપિત કરવાની યોજના, સમગ્ર...

ચોઈસ ઈક્વિટી બ્રોકિંગમાં રૂ. 9000 મિલિયનના રોકાણ સાથે ચોઈસ...

મુંબઈ, તા. 9 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ડાયવર્સિફાઈડ ફાઈનાન્સિયલ...

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ...

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે...

આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ છે.

લેખક:દીપક જગતાપ આકાશી વીજળી :ધ્વનિ અને પ્રકાશનો અદભુત અલૌકિક ખેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here