Thursday, November 5, 2026
HomeGujaratનર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી ગઈ

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી ગઈ

Date:

Related stories

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો.

નર્મદા ડેમ 66.46% ભરાઈ ગયો.

રાજપીપલા, તા 17

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ રહી છે ત્યારે નર્મદા ડેમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી ગઈ છે.નર્મદા ડેમની હાલની સપાટી 127.23 મીટરે પહોંચી છે. જોકે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી
10941ક્યુસેક પાણીના આવકની શરૂઆત થઈ છે.છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો છે.

છેલ્લા બે દિવસથી સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થવાથી તેમની સપાટી ઝડપથી ઘટવા લાગી હતી. પરંતુ આજે સવારથી ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. રીવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ રાખીને પાણીનો સંગ્રહ કરાઈ રહ્યો છે.

રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોવાથી મુખ્ય કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રા વધારીને 10000 ક્યુસેક કરવામાં આવી છે
નર્મદા ડેમની મુખ્ય કેનાલમાં
14832 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમનો ગ્રોસ સ્ટોરેજ 6287.08 MCM મિલિયન ઘન મીટર છે. અત્યારે નર્મદા ડેમ 66.46% ભરાઈ ગયો છે.ડેમમાં પાણીની આવક 10941 ક્યુસેક સામે નદીમાં પાણીની જાવક 620 ક્યુસેક નોંધાઈ છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here