Tuesday, October 6, 2026
HomeBusinessટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની મફત ઓફર લઈને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની મફત ઓફર લઈને આવ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે મળીને એક નવી ઓફર રજૂ કરી છે, જેનાથી ગ્રાહકો વિશ્વની સૌથી લોકપ્રિય ઓડિયો સ્ટ્રીમિંગ સેવાનો લાભ લઈ શકશે. આ ઓફર આજથી ટાટા પ્લે બિન્જના ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે અને ત્યારબાદ તેને ટાટા પ્લે મોબાઇલ એપ પર પણ રજૂ કરવામાં આવશે.

પોતાની મ્યુઝિક ઓફર્સનો વિસ્તાર કરીને, ટાટા પ્લે તેની વર્તમાન ટેલિવિઝન અને ઓટીટી સેવાઓમાં વધારો કરવાની સાથે ગ્રાહકોને વધુ સારી પસંદગી આપવાનું ચાલુ રાખે છે. આ ઓફરના ભાગરૂપે, જે ગ્રાહકો સ્પોટિફાઇ પ્રીમિયમ માટે નવા છે તેઓ ચાર મહિના માટે કોમ્પ્લિમેન્ટરી સ્પોટિફાઇ પ્રીમિયમ સ્ટાન્ડર્ડનો ટ્રાયલ માણી શકે છે.

આ લોન્ચિંગ અંગે વાત કરતા, ટાટા પ્લેના ચીફ કોમર્શિયલ અને કન્ટેન્ટ ઓફિસર પલ્લવી પુરીએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી ગ્રાહકો માટે વધુ મૂલ્ય ઊભું કરવા ટાટા પ્લેની ઘરો-ઘરમાં પહોંચ અને સ્પોટિફાઇના વર્લ્ડ-ક્લાસ ઓડિયો પ્લેટફોર્મનો સમન્વય કરે છે. અમારી તાકાત ભેગી કરીને, અમે સમગ્ર ભારતના ગ્રાહકો માટે વધુ સમૃદ્ધ અને વ્યક્તિગત ઓડિયો મનોરંજનનો અનુભવ સરળ બનાવી રહ્યા છીએ, તેમજ બંને બ્રાન્ડ્સને તેમની પહોંચ વધારવામાં મદદ કરી રહ્યા છીએ.”

સ્પોટિફાઇના સાઉથ એશિયા, મિડલ ઇસ્ટ અને આફ્રિકાના પાર્ટનરશિપ હેડ રામી જમાલે જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ તેમનું મનપસંદ સંગીત એ રીતે સાંભળવા હકદાર છે જેવું તે ખરેખર છે – કોઈપણ જાહેરાતો વિના, કોઈપણ અડચણ વિના, માત્ર ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓડિયો સાથે અને તમારી પસંદ મુજબ સાંભળવાના અનુભવ સાથે. ટાટા પ્લે સાથેની ભાગીદારી લાખો ઘરોમાં સ્પોટિફાઇ પ્રીમિયમ લાવશે જેઓ પહેલાથી જ મનોરંજનના શોખીન છે, અને અમે તેમનું સ્વાગત કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ.”

ગ્રાહકો ટાટા પ્લેના પ્લેટફોર્મ્સ દ્વારા પ્રોમો કોડનો ઉપયોગ કરીને આ ઓફર રિડીમ કરી શકે છે. એકવાર એક્ટિવેટ થયા પછી, યોગ્ય ડિવાઇસ પર સ્પોટિફાઇ પ્રીમિયમ સ્ટાન્ડર્ડનો આનંદ માણી શકાય છે, જેમાં જાહેરાત મુક્ત સંગીત, ઓફલાઇન ડાઉનલોડ્સ, અનલિમિટેડ સ્કીપ્સ, 10 કરોડથી વધુ ગીતો અને 70 લાખથી વધુ પોડકાસ્ટ ટાઇટલ્સની સુવિધા મળે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here