Tuesday, November 17, 2026
Homecrimeગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત, ગુજરાતમાંથી ગેરકાયદેસર સિગારેટનો...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત, ગુજરાતમાંથી ગેરકાયદેસર સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરતા સુરત પોલીસે ગેરકાયદેસર સિગારેટના સપ્લાયર નિતેશભાઈ ભાગવાગરની ધરપકડ કરી છે. આ કાયદાકીય કાર્યવાહી દરમિયાન એસે લાઇટ , એસે બ્લેક અને બ્લેક જેવી બ્રાન્ડની અંદાજે ૭૦,૦૦૦ ગેરકાયદેસર સિગારેટ જપ્ત કરવામાં આવી હતી.
ગ્રાહક ચેતના ટ્રસ્ટના પ્રિન્સિપલ ટ્રસ્ટી શ્રી સુરેશ કૌશિકે જણાવ્યું હતું કે, “અમારી માહિતી પર કાર્યવાહી કરવા અને આ કેસોને આગળ ધપાવવા બદલ અમે કાયદા અમલીકરણ સંસ્થાઓનો આભાર માનીએ છીએ. ગેરકાયદેસર સિગારેટના વેપારનો સામનો કરવાની અને કડક પગલાં ભરીને આ દૂષણ નાબૂદ કરવાની તાકીદની જરૂરિયાત છે. અમે ભારતમાં ગેરકાયદેસર, નકલી અને બિનઅધિકૃત વસ્તુઓ વિશે ગ્રાહકોમાં શિક્ષણ અને જાગૃતિ ફેલાવવા માટે કટિબદ્ધ છીએ. ગેરકાયદેસર સિગારેટનો વેપાર જાહેર આરોગ્ય અને સમાજ માટે એક ગંભીર અને વધતો જતો ખતરો છે — સરકાર કરવેરાની આવક ગુમાવી રહી છે, કાયદેસરના વ્યવસાયો પડકારાઈ રહ્યા છે, અને ગ્રાહકો અનિયંત્રિત (અનરેગ્યુલેટેડ) ઉત્પાદનોનો ભોગ બની રહ્યા છે.”

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here