Thursday, November 19, 2026
HomeGujaratગિરનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ...

ગિરનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ જોડવામાં આવશે

Date:

Related stories

સાસુ-વહુની જગ્યાએ હવે સસરા-જમાઈ વચ્ચે થશે ટક્કર, ‘રફ એન્ડ...

પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચેની રમૂજી ખેંચતાણ...

મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની સરખેજ કન્યા...

માન. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની...

ભાવનગર મંડળના મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12949/12950માં અસ્થાયી...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાના મુસાફર ભારને...

દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન અમદાવાદ મંડળમાંથી 21 લાખથી...

* તહેવારોની સિઝનમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોને...

સંતાનોને એમની ફરજ યાદ દેવવતી, સંત પુનિત મહારાજની કૃતિ...

હે ઈશ્વર,આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

18થી 26 નવેમ્બર સુધી અસ્થાયી ધોરણે ઉપલબ્ધ રહેશે વધારાના કોચની સુવિધા પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં આયોજિત થનારા પ્રસિદ્ધ ‘ગિરનાર પરિક્રમા મેળા’ (20થી 24 નવેમ્બર, 2026) દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે 8 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સુવિધા 18 નવેમ્બરથી 26 નવેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે. મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક રેલ મુસાફરી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. વધારાના 02 જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ ધરાવતી ટ્રેનો:
    • ટ્રેન નંબર 59558/59559: ભાવનગર ટર્મિનસ–વેરાવળ–ભાવનગર ટર્મિનસ
    • ટ્રેન નંબર 19120/19119: વેરાવળ–ગાંધીનગર કેપિટલ–વેરાવળ
    • ટ્રેન નંબર 59424/59423: વેરાવળ–રાજકોટ–વેરાવળ
    • ટ્રેન નંબર 59422/59421: વેરાવળ–રાજકોટ–વેરાવળ
    • ટ્રેન નંબર 59557/59560: ભાવનગર ટર્મિનસ–પોરબંદર–ભાવનગર ટર્મિનસ
  2. વધારાના 03 મીટર ગેજ (MG) જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ ધરાવતી ટ્રેનો:
    • ટ્રેન નંબર 09595/09596: જૂનાગઢ–ચલાળા–જૂનાગઢ (MG ટ્રેન)
    • ટ્રેન નંબર 52946/52933: જૂનાગઢ–વેરાવળ–જૂનાગઢ (MG ટ્રેન)
    • ટ્રેન નંબર 52952/52951: જૂનાગઢ–દેલવાડા–જૂનાગઢ (MG ટ્રેન)

પશ્ચિમ રેલવે મુસાફરોને આ વધારાની સુવિધાનો લાભ લેવા અપીલ કરે છે. ટ્રેનોના સ્ટોપેજ, કોચની રચના તથા સમયપત્રક સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

સાસુ-વહુની જગ્યાએ હવે સસરા-જમાઈ વચ્ચે થશે ટક્કર, ‘રફ એન્ડ...

પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચેની રમૂજી ખેંચતાણ...

મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની સરખેજ કન્યા...

માન. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની...

ભાવનગર મંડળના મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12949/12950માં અસ્થાયી...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાના મુસાફર ભારને...

દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન અમદાવાદ મંડળમાંથી 21 લાખથી...

* તહેવારોની સિઝનમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોને...

સંતાનોને એમની ફરજ યાદ દેવવતી, સંત પુનિત મહારાજની કૃતિ...

હે ઈશ્વર,આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here