Wednesday, August 5, 2026
HomeLife StyleBeauty Tipsતમારા વાળને બ્લો ડ્રાય કરતા શીખો

તમારા વાળને બ્લો ડ્રાય કરતા શીખો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સીધા વાળને કેવી રીતે બ્લો ડ્રાય કરવા

સીધા વાળ માટે 1800Wનું બ્લો-ડ્રાયર અને મલ્ટીપલ હીટ/એર સેટિંગ્સ ઉત્તમ રહેશે.જો તમારા વાળ વધારે પડતા નિસ્તેજ હોય તો એ જ્યારે ભીના હોય ત્યારે એમાં લીવ-ઈન ક્રીમ કે મૂસ લગાડો. હેર ક્લિપ વડે વાળના ક્રાઉન ભાગને બાંધી દો અને નીચેના ભાગને ગોળ બ્રશ વડે સૂકવવાનું શરૂ કરો. એને નાના ભાગોમાં વહેંચી દો અને નોઝલની અણીને નીચેની તરફ રાખો જેથી એનું લીસાપણું લાંબો સમય સુધી રહે. નીચેનો ભાગ બરાબર થઈ જાય એટલે એને બાંધી દો અને હવે ઉપરના ભાગમાં શરૂ કરો. મૂળથી લગાડવું ચાલુ કરો જેથી તમારા વાળ ભરાવદાર લાગશે અને બ્રશથી વાળને આગળની તરફ ખેંચો. જ્યારે બધી બાજુએ કામ પૂરું થઈ જાય એટલે બધા વાળને પાછળ ધકેલી દો અને તમારા કપાળની ઉપરના ભાગને સૂકો કરી નાખો.

વાંકડિયા વાળને કેવી રીતે બ્લો ડ્રાય કરવા

તમારા સુંદર વાંકડિયા વાળ બગડે નહીં એવું જો તમે ઈચ્છતા હો તો 1200Wવાળું ડિફ્યૂઝર તમારા માટે એકદમ જરૂરી છે.તમારા વાંકડિયા વાળમાં મોઈશ્ચર જાળવી રાખવા માટે ક્રીમી લીવ-ઈન કર્લ ડીફાઈનિંગ કન્ડિશનર લગાડો અને પછી એને ગરમી આપવાનું શરૂ કરો. *ડ્રાયરને મીડિયમ હીટ અને સ્પીડ પર રાખવું. હવે શરૂઆત ગરદનની પાછળના ભાગથી કરો, ડિફ્યૂઝરને વાળના મૂળ સુધી લઈ જાવ અને હળવે હાથે ફેરવતા રહીને વાળના મૂળને ધીમે ધીમે સૂકા કરો. *મૂળને કુદરતી રીતે સૂકા થવા દો, કારણ કે વાંકડિયા વાળના મૂળને બ્લો-ડ્રાઈંગ કરવાથી એ ફ્રિઝી બને છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here