Monday, October 5, 2026
HomeRecipesરવા ઈડલી

રવા ઈડલી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સામગ્રીઃ

  • 1 કપ શેકેલો રવો
  • 1 કપ દહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ ધોઈને સમારેલી કોથમીર
  • વઘાર કરવા માટે 1 ટે.સ્પૂન તેલ
  • 1 ટી.સ્પૂન રાઈ
  • ½ ટે.સ્પૂન ચણા દાળ
  • ½ ટે.સ્પૂન અળદ દાળ
  • ચપટી હીંગ
  • 10-12 કળીપત્તાના પાન
  • 1 ઈંચ આદુ ખમણેલું
  • 2 સૂકા લાલ મરચાં
  • ½ ટી.સ્પૂન ખાવાનો સોડા (અથવા ઈનો પાવડર)
  • 2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  • ½ કપ લીલા વટાણા
  • 1 ગાજર ઝીણું સમારેલું
    રીતઃ શેકેલો રવો અને દહીં પાણી નાખ્યા વગર મિક્સ કરી લો. 10 મિનિટ માટે એક બાજુ ઢાંકીને મૂકી દો. 10 મિનિટ બાદ રવાનું મિશ્રણ ફૂલી જાય એટલે એમાં જરૂરી પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો.
    એક ફ્રાઈ પૅનમાં તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરો. રાઈ ફૂટે એટલે ચપટી હીંગ ઉમેરો, ખમણેલું આદુ નાખીને તેમાં ચણા તેમજ અળદની દાળ ઉમેરો. 2 મિનિટ સાંતળીને કળીપત્તાના પાન, સુધારેલાં લીલાં મરચાં તેમજ સૂકા લાલ મરચાં બે ટુકડામાં કટ કરીને નાખી દો. 1 મિનિટ સાંતળીને ઉતારી લો
    આ વઘાર તેમજ વેજીટેબલ્સ ઈડલીના ખીરામાં ઉમેરીને મિક્સ કરી દો અને પાંચ મિનિટ માટે રહેવા દો.
  • હવે ઈડલીના કૂકરમાં પાણી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. ઈડલીના ખીરામાં ½ ટી.સ્પૂન ખાવાનો સોડા મિક્સ કરી દો. ઈડલીના સાંચામાં તેલ ચોપડીને ખીરૂં ઉમેરીને સ્ટેન્ડને કૂકરમાં ગોઠવી દો. કૂકર ઢાંકીને 10-15 મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ એક ચપ્પૂ લઈ ઈડલીમાં નાખીને બહાર કાઢો. જો ચપ્પૂમાં મિશ્રણ ચોંટેલું ના હોય, ચોખ્ખું હોય તો સમજવું ઈડલી તૈયાર થઈ ગઈ છે.
  • ઈડલીને કોથમીર-મરચાંની ચટણી સાથે પિરસો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here