Wednesday, August 5, 2026
HomeRecipesડ્રાયફ્રૂટ કેક

ડ્રાયફ્રૂટ કેક

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સામગ્રી – 1 પ્યાલો મેંદો, 100 ગ્રામ માખણ, 200 ગ્રામ કંડેસ્ડ મિલ્ક, અડધી ચમચી વેનીલા એસેંસ સ્વાદમુજબ મીઠુ અડધી ચમચી બેંકિગ પાવડર, 1 નાની ચમચી ઝીણા કાપેલા ડ્રાય ફ્રૂટ અને દૂધ તૂટી-ફ્રૂટી.
બનાવવાની રીત  – મેદો, મીઠુ અને બેંકિગ પાવડરને ચાળી લો. 6 ઈંચ ઘેરાવાળી બેંકિગ ટ્રેમાં ઘી લગાવો. માખણ ફૂલાય ત્યાં સુધી ફેંટો, પછી કંડેસ્ડ મિલ્ક નાખીને તેને સારી રીતે ફેંટો. જ્યારે પરપોટા નીકળે ત્યારે મેંદાનું મિશ્રણ નાખો.  ડ્રાય ફ્રૂટ નાખો, ધીરે-ધીરે સોફ્ટ ડ્રિંક નાખો અને પહેલા જે ગરમ ઓવનમાં 120 ડિગ્રી સેંટીગ્રેડથી 150 સેંટીગ્રેડ પર નીચેના રેંકમાં મુકી 20 મિનિટ બેક કરો. કેક તૈયાર છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here