Friday, June 5, 2026
Homenationalમેન વર્સેસ વાઇલ્ડ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ૧૨મીએ ચમકશે

મેન વર્સેસ વાઇલ્ડ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ૧૨મીએ ચમકશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી, તા. ૨૯
ડિસ્કવરી ચેનલના લોકપ્રિય શો મેન વર્સેસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજરે પડશે. ઇન્ટરનેશનલ ટાઇગર ડેના પ્રસંગે શોના સ્ટાર બેયર ગ્રિલ્સે પોતાના ટ્‌વટર એકાઉન્ટ ઉપર આ અંગેની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની સાથે ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે કરવામાં આવેલા ઉપાયોને લઇને ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે. મોદી લોકપ્રિય શો પ્રજેન્ટરથી ભારતની વિશાળ કુદરતી વિવિધતા અને કુદરતી સંરક્ષણના વિષય ઉપર ચર્ચા વિચારણા કરતા નજરે પડશે. બેયર ગ્રિલ્સે Âટ્‌વટ કરીને કહ્યું છે કે, ૧૮૦ દેશોના લોકો ટૂંક સમયમાં જ મોદીના નવા પાસાને જાશે. મોદી બતાવશે કે કઇરીતે ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તન માટે કામ થઇ રહ્યું છે. મેન વર્સેસ વાઇલ્ડમાં તેમની સાથે મોદીને ડિસ્કવરી પર ૧૨મી ઓગસ્ટના દિવસે જાઈ શકાશે. વિડિયોમાં મોદી બિલકુલ અલગ અંદાજમાં નજરે પડી રહ્યા છે. તેઓ ખુશખુશાલ મુદ્રામાં દેખાઈ રહ્યા છે. મોદીના મિજાજ મુજબ સ્પોટ્‌ર્સ ડ્રેસમાં તેઓ દેખાઈ રહ્યા છે. ગ્રિલ્સની સાથે નાનકડી નૌકામાં નદી પાર કરતા, વન્યોમાં આગળ વધતા નજરે પડી રહ્યા છે. શિકાર અને બીજા કામો માટે ગ્રિલ્સ પોતાના શોમાં વન્ય વિસ્તારોમાં રહેલી ચીજાથી જ સાધન બનાવે છે અને નાની ઝલક પણ પ્રમોશન વિડિયોમાં છે. ડિસ્કવરી ઉપર પ્રસારિત થનારા આ શોને દુનિયાના સૌથી લોકપ્રિય શો તરીકે ગણવામાં આવે છે. આમા અનેક લોકો ભાગ લઇ ચુક્યા છે. બરાક ઓબામા પણ ભાગ લઇ ચુક્યા છે. ઓબામા ગ્રિલ્સની સાથે અલાસ્કા ફ્રન્ટીયર પર દેખાયા હતા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here