Friday, June 5, 2026
HomeLife StyleBeauty Tipsમેકઅપને લાંબા સમય સુધી રાખવા ટિપ્સ

મેકઅપને લાંબા સમય સુધી રાખવા ટિપ્સ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

તમે કોઈ પણ અવસર માટે મેકઅપ કરી રહ્યા છો, કે ભલે દરરોજ ઑફિસના મેકઅપ હોય કે લગ્ન-પાર્ટી માટે તમે જરૂરે ઈચ્છશો કે મેકઅપ લાંબા સમય સુધી ટકયું રહે અને તમને વાર-વાર તેને ઠીક કરવુ ના પડે. મેકઅપને વધારે મોડે સુધી તમે કેવી રીતે ફ્રેશ રાખી શકો છો. આવો જાણી તેના માટે ખાસ ટિપ્સ 

1. જો મેકઅપને લાંબા સમય સુધી ફ્રેશ રાખવું છે તો વાટરપૂફ અને હળવું મેકઅપ કરવું. જે તમારા ચેહરા અને સુંદરતાને જોવાશે સાથે જ સિંપલ પાણીથી હળવું ફેસ વોશ કરતા પર પણ ચેહરો બેરંગ નહી હશે.  

2. જ્યાં સુધી શકય હોય, ફાઉડેશન અને ફેસ પાઉડરનો પ્રયોગ ન કરવું. જો જરૂરી હોય તો ફાઉંડેશન લગાવવા માટે ભીના સ્પંજનો પ્રયોગ કરવું. તેનાથી તમારું મેકઅપ વધારે સમય સુધી ટક્યું રહેશે. 

 3. વૉટરપ્રૂફ કાજલનો પ્રયોગ કરવું કે પછી કાજલની જગ્યા જેલ આઈ લાઈનર કે પછી વાટરપૂફ લાઈનરનો પ્રયોગ કરવું. ઘટ્ટ અને ક્રીમી ફેસ ક્રીમની જગ્યા તરળ ફેસ ક્રીમનો પ્રયોગ કરવું. 

 4. ટ્રેડિશનલ મેકઅપ કરી રહ્યા છો તો લિક્વિડ ચાંદ્લા ન લગાવવું. કારણે લિક્વિડ ચાંદલા પરસેવાની સાથે વહી જશે. જેનાથી તમારું ચેહરો રંગ બેરંગ થઈ જશે. જો તમે ડિજાઈન વાળી બિંદી લગાવી શકો છો તો વાટર પ્રૂફ ચાંદલા લગાવો. નહી તો બજારથી સ્ટીકરવાળી ચાંદલા લગાવી શકો છો.  5. બ્લશરનો પ્રયોગ કરી રહ્યા છો તો વાટરપ્રૂફ ક્રીમી બ્લશરના પ્રયોગ કરવું. સૂકા સિંદૂરના સ્થાન પર રેડીમેડ સ્ટીકવાળા સિંદૂરનો પણ પ્રયોગ કરી શકો છો. 

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here