Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodકોકા કોલામાં સની લિયોન ડીગ્લેમ લુકમાં નજરે પડશે

કોકા કોલામાં સની લિયોન ડીગ્લેમ લુકમાં નજરે પડશે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

મુંબઇ,તા. ૩૧
બોલિવુડમાં હિન્દી ફિલ્મોમાં સની લિયોન પણ પોતાની છાપ ઉભી કરી ચુકી છે. સની લિયોન હવે હવે હોરર કોમેડી ફિલ્મ કોકા કોલામાં નજરે પડનાર છે. આ ફિલ્મ માટે સની લિયોન ખુબ મહેનત કરી રહી છે. ફિલ્મમાં તે મેક અપ વગરના લુકમાં નજરે પડનાર છે. સાથે સાથે તે ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે ભોજપુરી ભાષા પણ શીખી રહી છે. સોશિયલ મિડિયા પર સની લિયોનના કેટલાક ફોટો પણ સપાટી પર આવ્યા છે. જેમાં ફિલ્મના સેટ પર સની લિયોન કોિ પણ મેક અપ વગર નજરે પડી રહી છે. ફિલ્મના તમામ ફોટોને જાઇને તમામ ચાહકો પણ માની જશે કે સની લિયોન પોતાની ભૂમિકાને લઇને કેટલી હદ સુધી ગંભીર રહે છે. સાથે સાથે પોતાના લુકને લઇને પણ કેટલી સાવધાન રહે છે. ફિલ્મમાં સની લિયોન સાડી પહેરેલી નજેર પડી રહી છે. સાડીમાં સની લિયોન વધારે ખુબસુરત દેખાઇ રહી છે. ભોજપુરી ફિલ્મને લઇને સની લિયોને કહ્યુ હતુ કે તે આ ભાષા શિખવાને લઇને આશાવાદી બનેલી હતી. તેનુ કહેવુ છે કે આ ફિલ્મમાં સની લિયોન એક નવા લુકમાં દેખાશે. કોકા ફિલ્મનુ શુટિંગ હાલમાં નોયડામાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં સની લિયોન ઉપરાંત મંદાના કરીમી પણ કામ કરી રહી છે. ફિલ્મમાં સની લિયોનની સાથે કેટલાક નવા કલાકારોને લેવામાં આવ્યા છે. કોકા કોલા ફિલ્મનુ શુટિંગ હાલમાં નોયડામાં ચાલી રહ્યુ છે. સની લિયોન આ ફિલ્મ ઉપરાંત પણ કેટલીક સાઉથની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મમાં સની લિયોનની બોલબાલા એક આઇટમ નંબર તરીકે હાલના સમયમાં વધારે રહી છે. તે કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે કોકા કોલા ફિલ્મ માટે સની લિયોનની સાડી દેશના જુદા જુદા ભાગોમાંથી મંગાવવામાં આવી છે. હોરર ફિલ્મમાં સની લિયોન એક શાનદાર પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here