Monday, October 5, 2026
HomeRecipesબટાટાની પૅટીસ

બટાટાની પૅટીસ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સામગ્રી

પડ માટે 
☞ બટાટા – ૫૦૦ ગ્રામ
☞ આરાલોટ – બે ચમચા 
☞ તેલ – તળવા માટે                                           

સ્ટફિંગ માટે 

☞ શેકેલા સીંગદાણા – ૧ વાટકી
☞ દ્રાક્ષ – ૧૦-૧૨ નંગ
☞ કાજુ – ૧૦-૧૨ નંગ
☞ શેકેલાં તલ – ૨ ચમચા
☞ મરચાં – પાંચ નંગ
☞ આદું – એક કટકો
☞ આમચૂર પાઉડર – એક ચમચી
☞ સીંધાલૂણ, લીંબુ, ખાંડ – સ્વાદ મુજબ

બનાવવાની રીત
બટાટાને બાફીને છોલ્યા બાદ છીણી લો. બટાકાનો માવો એકદમ ઠંડો થઈ જાય પછી હથેળીથી ઘસીને એકદમ લીસો બનાવી દો. એમાં જરૂર પ્રમાણે આરાલોટ અને સીંધાલૂણ ભેળવી બફવડાંનું મિશ્રણ તૈયાર કરો. પડ સહેજ પણ ઢીલું લાગે તો આરાલોટ ઉમેરતા જાઓ. ગોળા વળે અને ભાંગે નહીં એવું કડક બનાવો. ત્યાર બાદ શેકેલા સીંગદાણાનો ભૂકો કરીને, તલ, કિસમિસ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, આમચૂર પાઉડર, આદું, મરચાં મિક્સ કરીને મિક્સરમાં અધકચરા ક્રશ કરી દો. તેના નાના ગોળા વાળો. બટાટાના મિશ્રણમાંથી ગોળા વાળી એમાં આ સ્ટફિંગ કરો. ગોળાને આરાલોટમાં રગદોળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમાગરમ સર્વ કરો. લીલી ચટણી અને દહીં સાથે બહુ ટેસ્ટી લાગે. તમને ભાવે તો એમાં કોપરાનું છીણ પણ ઉમેરી શકાય.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Previous article
Next article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here