Monday, September 28, 2026
HomeGujaratAhmedabadરૂપાણીના જન્મદિન પર ફ્રુટ વિતરણ કાર્યક્રમ થયો

રૂપાણીના જન્મદિન પર ફ્રુટ વિતરણ કાર્યક્રમ થયો

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદ, તા.૨

ગુજરાત નર્સીસ યુનિયન અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ પરિવાર દ્વારા આજે માનવતા અને સમાજસેવાની અનોખી પ્રેરણા આપતાં કાર્યના ભાગરૂપે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા, બાળ અને સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ અમદાવાદ ખાતે ફ્રુટ વિતરણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાઓને વિનામૂલ્યે ફ્રુટ વિતરણના કાર્યક્રમ દરમ્યાન દર્દીઓમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.
ગુજરાત નર્સીસ યુનિયન અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ પરિવાર દ્વારા યોજાયેલા આજના ફ્રુટ વિતરણ કાર્યક્રમ દરમ્યાન સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક શ્રી ડો.એમ.એમ.પ્રભાકર, ગુજરાત નર્સીગ કાઉન્સીલના રજીસ્ટ્રાર ડો. પ્રજ્ઞાબેન ડાભી, નર્સીગ અધિક્ષક શ્રી બી.કે.પ્રજાપતિ, ગુજરાત નર્સીસ યુનિયનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત નર્સીસ યુનિયનના હોદ્દેદારો તેમજ સિવિલ હોસ્પિટલના નર્સીસ તથા સિવિલ હોÂસ્પટલના સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સિવિલ હોÂસ્પટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે દર્દીઓની તબિયત અને સારવાર અંગે પર્સનલી પણ પૂછપરછ કરી હતી. આજના કાર્યક્રમને લઇ દર્દીઓ અને તેમના સગાઓમાં ખાસ કરીને મહિલા અને બાળકોમાં ખુશીની લાગણી જાવા મળી હતી.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here