Friday, October 23, 2026
HomeLife StyleBeauty Tipsનાઈટ ક્રીમ

નાઈટ ક્રીમ

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

કોઈ પણ છોકરીઓ સુંદર ચેહરા ઈચ્છે છે પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ચેહરા પર ગ્લો નહી આવતું. છોકરીઓ સ્કિનની સારવાર કરવા માટે સાવધાન હોય છે. કઈ ક્રીમ તેના પર સૂટ કરશે આ બધી વાતનો ધ્યાન રાખે છે.

તે સિવાય છોકરીઓ રાત્રે ચેહરા પર કઈક પર લગાવીને સૂવાથી ગભરાવે છે કારણ કે તેને લાગે છે કે રાત્રે ચેહરા પર કોઈ પણ ક્રીમ લગવાથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. અમે તમને જાણકારી માટે જણાવીએ કે નાઈટ ક્રીમ સ્કિનને નુકશાન નહી પણ ફાયદા જ પહોંચાડે છે. 

આવો જાણીએ નાઈટ ક્રીમના ફાયદા રાત્રે સૂતા પહેલા ચેહરાની સફાઈ કરી એવી ક્રીમ લગાવો જેનાથી ત્વચા રિપેયર થઈ શકે. જેમકે તમે સમય સમય પર તમારી સ્કિનને માશ્ચરાઈજર અને લોશન આપો છો તે જ રીતે નાઈટ ક્રીમની જરૂર પણ હોય છે. આમ તો નાઈટ ક્રીમ રાત્રે સ્કિન પર સારી રીતે કામ કરે છે અને સ્કિનના નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે આટલું જ નહી સ્કિનને ગહરાઈથી માશ્ચરાઈજર અને બલ્ડ સર્કુલેશનને વધારવાનો કામ કરે છે. 

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here