Friday, October 23, 2026
HomeLife StyleFashionનવરાત્રી ઓક્સીડાઈજ જ્વેલરી

નવરાત્રી ઓક્સીડાઈજ જ્વેલરી

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

અજ્યારે વાત નવરાત્રીમાં તૈયાર થવાની હોય તો કપડા, મેકઅપ, જ્વેલરીથી લઈને એસેસરીજનો ચયન મુખ્ય હોય છે. આખરે વર્ષમાં એક વાર તો આ વસર મળે છે જ્યારે તમે સુંદરતાના જલવા વિખરવાના પૂરા 9 દિવસ મળે છે. આ 9 દિવસ તમે તમારી શણગારની બધી ઈચ્છાઓ પૂરી કરી શકો છો. જાણો છો કે આ ના નવરાત્રી જેવી જ્વેલરીનો ટ્રેડ રહેશે.  આ દિવસો છોકરીઓ અને મહિલાઓ લેટેસ્ટ ટ્રેડ મુજબ ઓક્સીડાઈજ, પોમ પોમ, ફ્લાવર અને પેપર જ્વેલરી ખૂબ ટ્રેડમાઅં છે. આ જ્વેલરી તમે કોઈ પણ અવસર પર વગર કોઈ ચોરી થવાના ડરથી પહેરી શકો છો. સાથે જ આ બજેટ ફ્રેડલી પણ હોય છે. 

1. ફ્લોરલ જ્વેલરી- આ રીતની જ્વેલરીમાં ઈયરિંગ્સ, હાર, રાણી હાર, કમરબંદ, બાજૂબંદ માંગટીકાથી લઈને બધા તાજા ફૂલથી બને  છે. 4-5 કલાક તેની તાજગી એમજ રહે છે. આ પૂરી રીતે લાઈટ વેટ હોય છે. તેથી આ પહેરવામાં ખૂબ આરામદાયક હોય છે. તેથી પહેરીને ગરબા કરતા તમને ભારે પણ નહી લાગશે.  

2. પર્લ જ્વેલરી- પર્લ એટલે કે બીટસ, આ રીતની જ્વેલરી પણ બધા આભૂષણ પર્લ અને સ્ટોંસને ચૂંટીને સુંદરતાથી બને છે. આ પહેરવા પર તમે રૉયલ કુલ આઓએ છે. આ રીતની જ્વેલરી દરેક નાનાથી લઈને મોટા અવસર પણ ફિટ બેસે છે.  

3. પેપર જવેલરી- ઘણી મહિલાઓને મેટલના આભૂષણથી એલર્જી હોય છે. તેના માતે પેપર જ્વેલરી સૌથી સારું વિકલ્પ છે. તેની કીમત પણ ખૂબ ઓછી હોય ચે. તેથી તમે તમારી ડ્રેસ મુજબ જુદા જુદા કલરની સિલેક્ટ કરી ખરીદી શકો છો.  

4. ઑક્સીડાઈજ જ્વેલરી- આ આર્ટીફિશિયલ સિલ્વરથી બનેલી હોય છે. જે તમને ટ્રાઈબલ અને એથનિક લુક આપે છે. આ રીતની જ્વેલરીમાં માથા પગ સુધીના બધા આભૂષણ મળી જશે. તેને ગરબા સિવાય પણ તમે કોઈ પણ ડ્રેસ સાથે મેચ કરીને પહેરી શકો છો.  

5. પોમપોમ જવેલરી – સૌથી લેટેસ્ટ છે અત્યારે પોમપોમ જ્વેલરી. આ જ્વેલરીના કમરબંદ ઈયરિંગસ બધા બજારમાં મળે છે. આ મલ્ટી કલરના હોવાથી તમે બધી ડ્રેસ સાથે પહેરી શકો છો. 

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here