Monday, October 5, 2026
HomeRecipesબેસનના ગટ્ટાનું શાક

બેસનના ગટ્ટાનું શાક

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગટ્ટાનું શાક માટે સામગ્રી
1 કપ બેસન(ચણાનું લોટ)
1/2 કપ દહી
અજમો
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી લાલ મરચાં
મીઠું અને સ્વાદપ્રમાણે તેલ
ગ્રેવીની સામગ્રી
2 ટમેટા,
1 ડુંગળી
1 ચમચી આદું લસણની પેસ્ટ
ચપટી હીંગ
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી લાલ મરચાં
1 ચમચી ધાણા પાઉડર
મીઠુ સ્વાદપ્રમાણે અને તેલ
કેવી રીતે તૈયાર કરીએ ગટ્ટા
સૌથી પહેલા એક વાસણમાં બેસન ચાણી લો. તેમાં અજમા, હળદર, ધાણા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો અને આ મિશ્રણમાં તેલનો મોયણ અને દહીં નાખી નરમ લોટ બાંધી લો. હવે આ લોટના લાંબા લાંબા રોલ્સ કરી લો. પછી એક વાસણમાં પાણી ગરમ કરી તેને ઉકાળી લો. બેસનના બધા રોલ્સને ઉકળતા પાણીમાં નાખી ધીમા તાપ પર 15-20 મિનિટ સુધી રાંધવું. હવે 
રોલ્સ એટલે કે ગટ્ટાને એક થાળીમાં કાઢી લો અને ઠંડા થયા પછી નાના કટકા કરી લો આ ગટ્ટા તૈયાર છે.

હવે કેવી રીતે બનાવીએ તેનું શાક,
વિધિ- સૌથી પહેલા ડુંગળી અને ટમેટાને મિકસીમાં વાટીને પેસ્ટ તૈયાર કરી લો. હવે કડાહીમાં તેલ ગરમ કરી જીરું અને હીંગ સંતાળવું. ડુંગળી-ટમેટાના પેસ્ટ નાખો અને થોડીવાર મસાલો શેકી તેમાં આદું-લસણની પેસ્ટ નાખી શેકવું. પેસ્ટ સારી રીતે સંતાળી જાય તો તેમાં બધા સૂકા મસાલા લાલ મરચાં , હળદર, ધાણા અને મીઠું નાખી સારી રીતે મસાલા બનાવો.
જ્યારે ગ્રેવીમાં તેલ ઉપર આવવા લાગે તો થોડું પાણી નાખી શેકો અને હવે ગટ્ટા નાખી દો. પછી તમારી જરૂરત પ્રમાણે પાણી નાખો. જે પાણીમાંથી તમે ગટ્ટા કાઢ્યા છે તે પાણી પણ તમે નાખી શકો છો. જ્યારે ઉકાળ આવી જાય તો તાપ બંદ કરી નાખો. હવે કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે રાજ્સ્થાની ચટપટી ગટ્ટાનું શાક

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Previous article
Next article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here