Thursday, August 13, 2026
HomeBusinessખુશખબરઃ ક્રુડ ઓઇલનાં ભાવમાં ઘટાડો, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં મળી શકે છે રાહત

ખુશખબરઃ ક્રુડ ઓઇલનાં ભાવમાં ઘટાડો, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં મળી શકે છે રાહત

Date:

Related stories

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ન્યૂ દિલ્હીઃ આગની જેમ દઝાડતા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લોકોને થોડી રાહત મળી શકે છે. મોદી સરકાર પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવમાં રાહત કેવી રીતે મળી શકે તેનાં ઉપાયો શોધી રહી છે. ત્યારે તાજેતરમાં આંતરાષ્ટ્રીય બજારમાંથી થોડા રાહતનાં સમાચાર મળી રહ્યાં છે.

જેનાંથી ક્રુડ ઓઈલનાં વધતા ભાવમાં ઘટાડો થઈ શકે છે. આજે ક્રુડ ઓઈલ 44 સેન્ટ્સ ઘટીને 78.35 ડોલરે પહોંચી ગયું છે. બીજી તરફ WTI ક્રુડની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. તો રશિયા અને સાઉદી અરબીયાએ પણ ઓઈલની માંગને પહોંચી વળવા પોતાનાં નિયમોમાં ફેરફાર કર્યા છે. એટલે કે ક્રુડ ઓઈલનાં ભાવમાં ઘટાડો થતાં પેટ્રોલ-ડિઝલ પણ સસ્તું બની શકે છે.

ત્યાં જ યૂએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડની કિંમત પણ નીચી આવી ગઇ છે. 33 સેન્ટ્સની કટૌતી સાથે આ ભાવ 70.38 ડૉલર પ્રતિ બૈરલ પર હાલ બની રહેલ છે.

રશિયાનાં ઉર્જામંત્રી એલેક્ઝાન્ડર નોવાકે પોતાનાં સાઉદી સમકક્ષ ખાલિદ અલ-ફલિહ સાથે વાર્તા કરી. આ દરમ્યાન બંને દેશ કાચા ક્રૂડ ઓઇલની વૈશ્વિક આપૂર્તિની શરતોને સરળ કરવા માટે રાજી થયાં.

છેલ્લાં એક વર્ષથી કાચા ક્રૂ઼ડ ઓઇલની આપૂર્તિ ઘણી ઓછી થઇ છે. આનાં માટે પેટ્રોલિયમ એક્સ્પોર્ટિંગ દેશો (OPEC)ની તરફથી નિયમ કડક કરવા માટે જવાબદાર હતાં. આ સિવાય વેનેઝુએલામાં રજૂ આર્થિક સંકટે પણ કાચા ક્રૂડ ઓઇલની કિંમતોને રેકોર્ડ સ્તર પર પહોંચાડવાનું કામ કર્યું છે.

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here