Sunday, October 11, 2026
HomeEntertainmentBollywoodહવે સુશાંત અને જેક્લીન ડ્રાઇવને લઇને વ્યસ્ત થયા

હવે સુશાંત અને જેક્લીન ડ્રાઇવને લઇને વ્યસ્ત થયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૨૦
સુશાંત સિંહ રાજપુત અને જેક્લીન અભિનિત ફિલ્મ ડ્રાઇવ અટવાઇ પડતા ચાહકો ભારે નિરાશ દેખાઇ રહ્યા છે. આ ફિલ્મ પહેલા જુનમાં રજૂ કરવામાં આવનાર હતી. જા કે હાલમાં અટવાઇ પડી છે. તેની રજૂઆતને રોકવા માટેના કારણ નિર્માતા નિર્દેશકો તરફથી આપવામાં આવી રહ્યા નથી. જા કે ફિલ્મના શુટિંગના કેટલાક હિસ્સાને રોકવામાં આવ્યુ હોવાના હેવાલ મળ્યા છે.

જેક્લીન અને સુશાંત હવે પોતાની ફિલ્મ ડ્રાઇવને લઇને વ્યસ્ત થયેલા છે.

આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બીજી માર્ચ ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. જા કે ફિલ્મની રજૂઆત ત્યારબાદ જુનમાં કરવાનો નિર્ણય કરાયો હતો. હવે હજુ તારીખ પણ આપવામાં આવી રહી નથી. છે. ફિલ્મ ડ્રાઇવના શુટિંગ અર્થે ઇઝરાયેલમાં બન્ને કલાકારો પહોચ્યા હતા. તરૂણ મનસુખાણીની આગામી એક્શન અને કોમેડી ફિલ્મનુ નિર્માણ કરણ જાહર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

સુશાંત અને જેક્લીનની જાડી ઇઝરાયેલના ફાયનાન્સયલ અને ટેકનોલોજી હબ તેલ એવીવ ખાતે શુટિંગ કરી ચુકી છે. તરૂણે માહિતી આપતા કહ્યુ છે કે એક્શન કોમેડી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલ એક પાર્ટી સ્થળ તરીકે છે. ત્યાં હવામાન પણ આદર્શ રહે છે. જેથી ઇઝરાયેલમાં શુટિંગ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યા બાદ તમામ કલાકારો પણ ખુશ દેખાયા હતા. સુશાંત અને જેક્લીનની સાથે સાથે અન્ય તમામ કલાકારો ઇઝરાયેલ પહોંચી ગયા હતા. બીચ પર શુટિંગ કરવામાં આવ્યુ હતુ. કેટલાક પાર્ટી હોટસ્પોટ પર પણ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેમનુ કહેવુ છે કે ઇઝરાયેલમાં જ્યા પણ અમને શુટિંગ કરવા માટેની મંજુરી મળી હતી ત્યાં શુટિંગ કરવામં આવ્યુ હતુ. તરૂણનુ કહેવુ છે કે આ નવી જાડી તમામ ચાહકોને પસંદ પડશે.

એક્શન કોમેડી ફિલ્મ કરણ જાહર દ્વારા નિર્મિતિ

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here