Wednesday, November 25, 2026
HomeEntertainmentBollywoodસારા અલીને ડેટ કરવા માટે કાર્તિકે કામો પણ છોડી દીધા

સારા અલીને ડેટ કરવા માટે કાર્તિકે કામો પણ છોડી દીધા

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

મુંબઇ,તા. ૨૨
ખુબ લાંબા સમયથી કાર્તિક આર્યન અને સારા અલી ખાન એકબીજા સાથે ડેટ પર છે. તેમના પ્રેમ સંબંધની ચર્ચા ચારેબાજુ જાવા મળી રહી છે. બંનેને કેટલીક વખત સાથે જાવા મળે છે. હાલમાં કાર્તિક પોતાની આગામી ફિલ્મના શુટિંગ માટે લખનૌમાં હતો.

એ વખતે તેને મળવા માટે બે વખત સારા અલી ખાન પહોંચી હતી. આવી જ રીતે કાર્તિક પણ સારા અને તેની માતાને મળવા માટે એરપોર્ટ પર હાલમાં પહોંચી ગયો હતો.

હાલમાં જ કાર્તિક આર્યન સારા અલી ખાનને જન્મદિવસે સરપ્રાઇઝ આપવા માટે બેંગકોક પણ પહોંચી ગયો હતો. હવે હેવા અહેવાલ આવી રહ્યા છે કે સારાની સાથે તેની મિત્રતા સતત વધી રહી છે. બંને સાથે ક્વોલિટી ટાઇમ ગાળી રહ્યા છે.

કાર્તિકે હવે ડેટ પર જવા માટે પોતાના કેટલાક કામ પણ છોડી દીધા છે. થોડાક દિવસ પહેલા શ્રીદેવીની બેસ્ટ ફ્રેન્ડની પુત્રીના લગ્નમાં સારા સાથે જવા માટે ઇચ્છુક હતી. લગ્નમાં તે ગયો હતો. સારા અલી ખાન પોતે કરણ જાહરના એક શોમાં કબુલાત કરી ચુકી છે કે તે કાર્તિક આર્યનની સાથે ક્રશ ધરાવે છે. તેની સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે.

સારા અને કાર્તિક હવે એક ફિલ્મમાં સાથે કામ પણ કરી રહ્યા છે. જેનુ શુટિંગ પણ પૂર્ણ થવા આવ્યુ છે. કાર્તિક હવે પોતાની આગામી ફિલ્મ પતિ પÂત્ન ઔર વોહ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે બે અભિનેત્રી કામ કરી રહી છે. જેમાં અનન્યા પાન્ડે અને ભૂમિ તેની સાથે કામ કરી રહી છે.આ ઉપરાંત તે ભુલ ભુલૈયા ફિલ્મની સિક્વલ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.


પોતાની આગામી ફિલ્મ કુલી નંબર એકમાં પણ તે કામ કરી રહ્યો છે. કાર્તિક પાસે અનેક સારી અને મોટી ફિલ્મની હાલમાં ઓફર આવી રહી છે. તે સૌથી વધારે વ્યસ્ત રહેનાર સ્ટાર પૈકી એક તરીકે સાબિત થઇ રહ્યો છે. કાર્તિક આર્યન ભારે આશાવાદી છે. સારા અલી ખાન મળવા માટે બે વખત પહોંચી

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here