Monday, September 14, 2026
HomeEntertainmentBollywoodખુબસુરત ચિત્રાંગદા આઇટમ ગીતોને લઇને પણ પૂર્ણ સંતુષ્ટ

ખુબસુરત ચિત્રાંગદા આઇટમ ગીતોને લઇને પણ પૂર્ણ સંતુષ્ટ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મુંબઇ,તા. ૨૨
બોલિવુડમાં લાંબા સમયથી સક્રિય હોવા છતાં ખુબસુરત સ્ટાર ચિત્રાંગદા સફળ અભિનેત્રી તરીકે ઉભરી શકી નથી. તેની પાસે એક લીડ અભિનેત્રીવાળા રોલ હજુ સુધી આવ્યા નથી. શરૂઆતમાં તેની છાપ એક સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ તે આ છાપમાંથી બહાર નિકળી શકી નથી. હાલમાં તો તેની પાસે આઇટમ સોંગ વધારે આવે છે.

તે આઇટમ સોંગ સુધી મર્યાદિત રહી ગઇ છે.વિતેલા વર્ષોમાં તે જાતિય શોષણનો શિકાર પણ થઇ રહી છે. જા કે શિસ્તને લઇને મક્કમ રહેલી ચિત્રાંગદાએ કેટલીક ફિલ્મો બાંધછોડ ન કરવાના કારણે છોડી દીધી હતી. હવે તેની પાસે ખુબ મર્યાદિત ફિલ્મો આવી રહી છે. તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં ટુંક સમયમાં જ ઉતરે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. જા કે તે એક્ટિંગ જારી રાખવા માટે ઇચ્છુક છે.

મીટુ હેઠળ હવે ચિત્રાંગદા સિંહ દ્વારા પણ તેનો એક અનુભવ રજૂ કરીને આ ચર્ચાને આગળ વધારી દીધી છે. ચિત્રાગદા સિંહે કહ્યુ છે કે તેને ફિલ્મ બાબુમોશાય બંદુકબાજ માટે ન્યુડ સીન કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. ચિત્રાંગદાએ કહ્યુ છે કે ફિલ્મના નિર્દેશક કુશાન નંદી દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ. તેનુ કહેવુ છે કે સ્ક્રીપ્ટમાં એકાએક ફેરફાર કરીને નિર્દેશકે તેને સિદ્ધીકી સાથે વ†ો ઉતારીને લવ સીન કરવા માટે કહ્યુ હતુ. એટલુ જ નહીં બલ્કે તેમના દ્વારા ખોટા શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ અનુભવ તેના માટે ખુબ પિડાદાયક હતા. તેનુ કહેવુ છે કે આ તમામની વચ્ચે તેને સૌથી ખરાબ ચીજ જે લાગી હતી તે એ હતી કે નવાજુદ્દીન સિદ્ધીકીએ તેનો સાથ આપ્યો ન હતો. તે હાજર હોવા છતાં નિર્દેશકને કઇ પણ કહી શક્યો ન હતો. સેટ પર હાજર રહેલી મહિલા નિર્માત્રી પણ મૌન રહી હતી.

આખરે તેને આ ચીજા ગમી ન હતી અને ફિલ્મ છોડી દીધી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here