Wednesday, August 5, 2026
HomeEntertainmentBollywoodપ્રિયંકા દેખાશે નેટફ્લિક્સની સુપરહીરોમાં

પ્રિયંકા દેખાશે નેટફ્લિક્સની સુપરહીરોમાં

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

પ્રિયંકા ચોપડા જોનસ બહુ જલદી હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘વી કેન બી હીરોઝ’ આપવામાં આવ્યું છે.

Photograph by Marco Grob Makeup: Edward Cruz Hair: Josue Perez at Tracey Mattingly for Nexxus New York Salon Care

આ ફિલ્મમાં તે સુપરહીરો છે કે નહીં એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી, પરંતુ એ ફિલ્મને ‘સ્પાઇ કિડ્ઝ’ના ડિરેક્ટર રૉબર્ટ રોડ્‌રિગ્સ દ્વારા લખવાની સાથે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવશે. દુનિયાના તમામ સુપરહીરોને એલિયન દ્વારા કિડનેપ કરી લેવામાં આવ્યા હોય છે અને બાળકો દુનિયાને બચાવવા નીકળી પડે છે.

આ સાથે જ તેની બૉલીવુડની ‘ધ સ્કાઇ ઇઝ પિંક’નું શૂટિંગ પણ પૂરું થયુ છે અને એનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here