Sunday, September 27, 2026
HomeGujaratAhmedabad'હેલ્મેટ ક્યાં છે?' એવું પુછતાં જ સ્ટાઈલીસ પોલીસકર્મી રવાના

‘હેલ્મેટ ક્યાં છે?’ એવું પુછતાં જ સ્ટાઈલીસ પોલીસકર્મી રવાના

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદઃ પોલીસ જ્યારે ટ્રાફીક નિયમો ન પાડે ત્યારે લોકો હવે તેમના વીડિયો કે ફોટો ખેંચી સોશ્યલ મીડિયા પર વાયરલ કરતાં થયા છે. એટલે એક તબક્કે હેવે પોલીસના સીસીટીવી કરતાં લોકોના હાથમાં રહેલા મોબાઈલ કેમેરાની સંખ્યા વધુ હોઈ પોલીસે પણ સતર્ક રહી નિયમો પાડવા ફરજિયાત બનાવી દીધા છે.જોકે મોટા ભાગના પૈકી કેટલાક પોલીસ કર્મીઓ જેમને સ્ટાઈલીસ રહેવું વધુ પસંદ છે તેમના માટે આ કાંઈક અઘરૂં છે. જોકે આવા જ એક પોલીસ કર્મીનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. સ્ટાઈલથી ચસમા પહેરી, બાંયો ચઢાવી બાઈક પર તેઓ ક્યાંક જઈ રહ્યા હતા તે જ સમયે એક અન્ય બાઈક ચાલકે તેમને જોરથી બુમ પાડી અને પુછ્યું હેલ્મેટ ક્યાં છે.જોકે બાઈક ચાલક પાસેના કેમેરાને જોઈ તુરંત પાછું વળી જવાનો પોલીસ કર્મીએ નિર્ણય કર્યો અને પછી બાઈક ચાલક પણ તે દીશામાં વળે છે અને પીછો કરી વારંવાર પુછે છે હેલ્મેટ ક્યાં છે. છતાં કાંઈ જવાબ આપ્યા વગર પોલીસ કર્મી પોતાના બાઈકનું એક્સેલરેટર વધારી ત્યાંથી ભાગી છૂટે છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here