Friday, October 23, 2026
HomeBusinessસોનું ફરી સસ્તું, જાણો શું રહ્યો સોના-ચાંદીનો ભાવ

સોનું ફરી સસ્તું, જાણો શું રહ્યો સોના-ચાંદીનો ભાવ

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

સ્થાનિક જ્વેલર્સ તરફથી ઘટેલી માગને કારણે સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલ્હીના સર્રાફા બજારમાં ગુરુવારે સોનું 90 રૂપિયા ઘટીને 32,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું હતું. બીજી તરફ ચાંદીની કિંમતોમાં સુધારો જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને સિક્કા નિર્માતાઓ તરફની તેજીને કારણે ચાંદી 350 રૂપિયા વધીને 41,050 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે આવી ગઈ છે.વેપારીઓનું માનવું છે કે, ઘરેલુ બજારમાં સ્થાનિક જ્વેલર્સ અને રિટેલર્સ તરફથી નબળી માગને પગલે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છેપરંતુ સકારાત્મક વૈશ્વિક સંકેતને કારણે ઘટાડો સીમિત રહ્યો છે. વૈશ્વિક સ્તરે સિંગાપોરમાં સોનું 0.29 ટકાની સરસાઈ સાથે 1304.70 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 0.42 ટકાની તેજી સાથે 16.56 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી ગઈ છે.દેશની રાજધાની દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 90 રૂપિયાના ઘટાડા સાથે અનુક્રમે 32,000 રૂપિયા અને 31,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે. ગત ક્વાર્ટરમાં સોનાની કિંમતોમાં 230 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.બીજી તરફ તૈયાર ચાંદી 350 રૂપિયા વધીને 41,050 રૂપિયા અને સાપ્તાહિક આધારિત ડિલિવરી 340 રૂપિયા વધીને 40,125 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગયું

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here