Sunday, September 27, 2026
HomeGujaratAhmedabadRTO અને એજન્ટની મિલિભગતઃ ઓનલાઈન ફોર્મ ભરો પણ એજન્ટને ભોગ ધરાવો તો...

RTO અને એજન્ટની મિલિભગતઃ ઓનલાઈન ફોર્મ ભરો પણ એજન્ટને ભોગ ધરાવો તો જ ડેટા દેખાય

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...
  • 250 રૂા. ચૂકવો એટલે ઓનલાઈન ડોક્યુમેન્ટ દેખાય
  • પેમેન્ટ ઓનલાઈન પણ તોય રિસીપ્ટ બતાવવાની
  • 1 રૂા.ની ઝેરોક્ષ માટે 250 ફરજિયાત આપવાના

લાઇસન્સ રિન્યૂઅલ કે અન્ય કોઇ પણ પ્રકારની કામગીરી માટે ઓનલાઇન પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ અરજદાર જ્યારે કચેરી પર પહોંચે ત્યારે તમારા ડોક્યુમેન્ટ દેખાતા નથી, બહાર જઇ અપલોડ કરાવી લાવો તેવું કહીને રોજના અનેક અરજદારોનાં ખિસ્સાં ખંખેરી લેવામાં આવે છે.

RTO કર્મચારી અને એજન્ટની મિલિભગત
ખુદ RTO કર્મચારી જ તમામ ડોક્યુમેન્ટ દેખાતા હોવા છતાં અરજદારને એજન્ટ પાસે મોકલે છે. એજન્ટને ઓફલાઇન રૂ.250નું ચૂકવણું થતાં અચાનક સ્ક્રીન પર અરજદારના તમામ ડોક્યુમેન્ટ દેખાવા લાગે છે. અરજદારના ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ ઓનલાઇન પેમેન્ટનો ઓપ્શન આવે છે અને ત્યારબાદ એપોઇન્ટમેન્ટ મળે છે. આ તમામ પ્રક્રિયા પછી ફરી એડિટ કરવાનો કોઇ વિકલ્પ ન હોવા છતાં અરજદારના કમ્પ્યૂટરની જાણકારીનો અભાવનો ગેરફાયદો લઇને અરજદારનાં રૂ.250 પ્રમાણે બેરોકટોક ખિસ્સાં હળવાં કરવામાં આવે છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here