Saturday, October 10, 2026
HomeGujaratSuratસુરતના BRTSના બીઆરટીએસના એક રૂટ પર મહિલા ડ્રાઈવર બસ દોડાવતી જોવા મળશે

સુરતના BRTSના બીઆરટીએસના એક રૂટ પર મહિલા ડ્રાઈવર બસ દોડાવતી જોવા મળશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

 સુરતના રસ્તા પર અત્યાર સુધી મહિલા પિંક ઓટો ચલાવતા જોવા મળી હતી પરંતુ હવે આવતીકાલ ગુરૂવારથી સુરતના BRTSના બીઆરટીએસના એક રૂટ પર મહિલા ડ્રાઈવર બસ દોડાવતી જોવા મળશે. મહિલાઓ માટેની પીંક બસ માટે પાયલોટ પ્રોજેકટમાં સરથાણા નેચર પાર્કથી ઓ.એન.જી.સી.ના રૂટ પર બસ  પહેલી બસ દોડી હતી પરંતુ આ બસ મહિલા ચાલક શોધવા માટે પાલિકાએ 20 મહિના મહેનત કરવી પડી હતી. આટલા સમય બાદ ચાર વર્ષના હેવી વ્હીકલ અનુભવ ધરાવનાર એક મહિલા ડ્રાઈવર પાલિકાને મળી છે. જેના કારણે હવે ONGC થી સરથાણા નેચર પાર્ક પર મહિલા ડ્રાઈવર સાથેની પીંક બસ દોડતી જોવા મળશે. 

પાલિકાના સામુહિક પરિવહન સેવામાં રોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સુરતમાં થોડા સમય પહેલાં મહિલાઓ માટેની પીંક ઓટો શરુ કરવામાં આવી હતી. મહિલા ડ્રાઈવર દ્વારા ચલાવાવમાં આવતી આ પીંક ઓટોને પ્રતિસાદ મળ્યા બાદ પાલિકાની સામાન્ય સભામાં ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવી જેના કારણે પાલિકા પીંક બસનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરુ કર્યો હતો. સુરત પાલિકા ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરી હતી પરંતુ પાયલોટ પ્રોજેક્ટ હતો અને મહિલા ડ્રાઈવર મળતી ન હતી. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here