Monday, September 7, 2026
HomeAhmedabadઅમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલા દુર્ગા વિદ્યાલયમાં વિદ્યાર્થીએ મિત્રના પાણીમાં ડામર મિલાવ્યું

અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલા દુર્ગા વિદ્યાલયમાં વિદ્યાર્થીએ મિત્રના પાણીમાં ડામર મિલાવ્યું

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અમદાવાદમાં ધોરણ-6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું. મણિનગર વિસ્તારમાં આવેલા દુર્ગા વિદ્યાલયમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી. જે ન માત્ર વિદ્યાર્થીઓ માટે પરંતુ શાળાઓ તથા વિદ્યાર્થીના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. અમદાવાદની દુર્ગા વિદ્યાલયમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું. આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ શાળા સંચાલકોએ CCTV ફૂટેજ તપાસતા તેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો કેદ થયો હતો. સદનસીબે બાળકને કોઈ ગંભીર શારીરિક અસર થઈ નથી, પરંતુ જો કોઈ જીવલેણ કેમિકલ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને જોતા બંને પક્ષના વાલીઓને બોલાવી કડક સૂચના અપાઈ છે અને તકેદારીના ભાગરૂપે બંને વિદ્યાર્થીઓના સેક્શન બદલી નાખવામાં આવ્યા છે. માસૂમ ગણાતી ઉંમરે બદલો લેવાની આ હિંસક માનસિકતાએ શિક્ષણ જગતની સાથે વાલીઓમાં ચિંતા જન્માવી છે. હાલ તો બાળકોની હિસાત્મક માનસીકતાનો વધારો એક કિસ્સો સામે આવતા વાલીઓ પણ વિચારતા થયા છે.z

અમદાવાદમાં ધોરણ-6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું. મણિનગર વિસ્તારમાં આવેલા દુર્ગા વિદ્યાલયમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી. જે ન માત્ર વિદ્યાર્થીઓ માટે પરંતુ શાળાઓ તથા વિદ્યાર્થીના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. અમદાવાદની દુર્ગા વિદ્યાલયમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું. આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ શાળા સંચાલકોએ CCTV ફૂટેજ તપાસતા તેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો કેદ થયો હતો. સદનસીબે બાળકને કોઈ ગંભીર શારીરિક અસર થઈ નથી, પરંતુ જો કોઈ જીવલેણ કેમિકલ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને જોતા બંને પક્ષના વાલીઓને બોલાવી કડક સૂચના અપાઈ છે અને તકેદારીના ભાગરૂપે બંને વિદ્યાર્થીઓના સેક્શન બદલી નાખવામાં આવ્યા છે. માસૂમ ગણાતી ઉંમરે બદલો લેવાની આ હિંસક માનસિકતાએ શિક્ષણ જગતની સાથે વાલીઓમાં ચિંતા જન્માવી છે. હાલ તો બાળકોની હિસાત્મક માનસીકતાનો વધારો એક કિસ્સો સામે આવતા વાલીઓ પણ વિચારતા થયા છે.

અમદાવાદમાં ધોરણ-6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું. મણિનગર વિસ્તારમાં આવેલા દુર્ગા વિદ્યાલયમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી. જે ન માત્ર વિદ્યાર્થીઓ માટે પરંતુ શાળાઓ તથા વિદ્યાર્થીના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. અમદાવાદની દુર્ગા વિદ્યાલયમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું. આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ શાળા સંચાલકોએ CCTV ફૂટેજ તપાસતા તેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો કેદ થયો હતો. સદનસીબે બાળકને કોઈ ગંભીર શારીરિક અસર થઈ નથી, પરંતુ જો કોઈ જીવલેણ કેમિકલ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને જોતા બંને પક્ષના વાલીઓને બોલાવી કડક સૂચના અપાઈ છે અને તકેદારીના ભાગરૂપે બંને વિદ્યાર્થીઓના સેક્શન બદલી નાખવામાં આવ્યા છે. માસૂમ ગણાતી ઉંમરે બદલો લેવાની આ હિંસક માનસિકતાએ શિક્ષણ જગતની સાથે વાલીઓમાં ચિંતા જન્માવી છે. હાલ તો બાળકોની હિસાત્મક માનસીકતાનો વધારો એક કિસ્સો સામે આવતા વાલીઓ પણ વિચારતા થયા છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here