Tuesday, October 13, 2026
HomeGujaratAhmedabadરાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા મહોત્સવનું સુંદર...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા મહોત્સવનું સુંદર આયોજન

Date:

Related stories

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા દ્વારા નવરાત્રી શેરી ગરબા હરીફાઈમાં 7 ટિમોએ ભાગ લીધો .પ્રથમ વિજેતા ક્રમે જય માતાજી ગ્રુપ દરબાર રોડ રાજપીપળા,, બીજા ક્રમે રોયલ સન સીટી રાજપીપળા અને ત્રીજા ક્રમે સ્ત્રી અધ્યાપન મંદીર, રાજપીપલા વિજેતા થયા.વિજેતા ગ્રુપને ટ્રોફી પ્રમાણપત્ર અને ભાગ લેનાર દરેક બહેનોને લ્હાણી આપી પ્રોત્સાહિત કરાયા

રાજપીપલા, તા 13 રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા મહોત્સવ યોજાયો. રાજપીપલા ખાતે છેલ્લા 15 વર્ષથી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ -2026″ શેરી ગરબા હરીફાઈ યોજાય છે. જેમાં રાજપીપલા નગરનીવિવિધ શેરીઑ અને સંસ્થાની બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો ખાસ આકર્ષણ સિનિયર સીટીઝનની બહેનો પણ ઉત્સાહ ભેર ભાગ લઈ શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ કરી હતી.આ પ્રસંગે શેરી ગરબા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા, નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશ પટેલ, રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દીપુ ભાઈ પરમાર, મનોજભાઈ લાલકિયા વગેરે મહાનુભવોની પદ્ધતિમાં દીપ પ્રાગટ્ય પરિષદ શેરી કરવાનો પ્રારંભ કરાયો હતો. ગરબામાં રાજપીપળા ની વિવિધ શેરીઓ,, સંસ્થાઓ, શાળા કોલેજ ની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટના મંત્રી અનેટ્રસ્ટી ઉપર જગતાપે મહેમાનોને આવકારી શેરી ગરબા નું મહત્વ સમજાવી 15 વર્ષથી શેરી કરવાનું આયોજન થતું હોવાનું જણાવ્યું હતું જ્યારે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા ના પ્રમુખ જ્યોતિબેન જગતાપે સંસ્થાની પ્રવૃત્તિનો પરિચય કરાવ્યો હતો.નિર્ણાયક તરીકે દક્ષાબેન પટેલ,હિરલબેન રાવ અને મનહરબેન ગોહિલે સેવા આપી હતી .જેમાં પ્રથમ વિજેતા ક્રમે જય માતાજી ગ્રુપ દરબાર રોડ રાજપીપળા,, બીજા ક્રમે રોયલ સન સીટી રાજપીપળા અને ત્રીજા ક્રમે સ્ત્રી અધ્યાપન મંદીર, રાજપીપલા ર વિજેતા થયા હતાં. વિજેતા ગ્રુપને ટ્રોફી પ્રમાણપત્ર અને ભાગ લેનાર દરેક બહેનોને લ્હાણી આપી પ્રોત્સાહિત કર્યા હતા.સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા પૂર્વ ધારાસભ્યપી ડી વસાવાએ રાજપીપળામાં લુપ્ત થતી સંસ્કૃતિને જીવંત કરવાનું કામ કરતી સંસ્થા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી જ્યોતિબેન જગતાપ, દીપક જગતાપ તથા તેમની ટીમને આયોજકોને અભિનંદન પાઠવી ટ્રેડિશનલ ગરબાની ઝાકમઝાળ માં ભુલાઈ ગયેલો શેરી ગરબો આવનારી નવી પેઢીની દીકરીઓ પણ શેરી ગરબા જુએ અને એને જીવંત રાખે એ માટે ભાગ લેનાર બહેનોને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.તસ્વીર :ભાવના ભાટી

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here