Thursday, July 16, 2026
HomeGujaratACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો માટે એન્ડ-ટુ-એન્ડ ઉકેલો...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો માટે એન્ડ-ટુ-એન્ડ ઉકેલો પૂરા પાડે છે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં પોતાની અદ્યતન સેવાઓ સાથે અતુલ્ય સફળતાનો સ્વાદ માણ્યા બાદ, ACKOએ અમદાવાદમાં તમામ પ્રકારની ઓટોમોટીવ જરૂરપિયાતો માટે વન- સ્ટોપ-શોપ ACKO ડ્રાઇવ (ઝૂંબેશ)નો પ્રારંભ કર્યો છે. 23000 ચોરસ ફૂટમાં ફેલાયેલી ACKO ડ્રાઇવ સવલત વાર્ષિક ધોરણે માર્કેટમાં 7000થી વધુ લોકોને સેવા પૂરી પાડશે તેવી આશા છે. આ સુવિધાનું ઉદ્ઘાટન ACKO ના સ્થાપક શ્રી વરુણ દુઆ અને ગુજરાતના ધારાસભ્ય અને વરમોરા ગ્રુપના ચેરમેન શ્રી પ્રકાશ વરમોરા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા બેન જૈન અને ગુજરાતના ઉદ્યોગસાહસિક સેલ ભાજપના કાર્યકારી સભ્ય જીગ્નેશ મેથાણીયા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ACKO ડ્રાઇવના ઓટમોટીવ આફ્ટરમાર્કેટ સેગમેન્ટમાં પ્રવેશે સ્પષ્ટ મિશનઃ અસંગઠિત ખેલાડીઓના પરંપરાગત પ્રભુત્વ દ્વારા વ્યવસાયીકરણ અને આધુનિક બનાવવો તેના દ્વારા પ્રવેશ પૂરો પાડવામાં આવ્યો હતો. અમદાવાદમાં અદ્યતન સવલતના લોન્ચ સાથે ACKO વધુમાં આ વિઝનને તેની ટેક-ચડીયાતાપણા, ઉત્કૃષ્ટ કામગીરી અને ગ્રાહક પ્રથમ અભિગમ દ્વારા જીવનમાં લાવવાનો હેતુ ધરાવે છે. અદ્યતન ટૂલ્સ, અસલ OEM પૂર્જાઓ અને ઉચ્ચ તાલીમ પામેલા વ્યાવસાયિકોની ટીમથી સજ્જ આ સવલત ACKOના નિયમત પ્રોટોકોલ્સ હેઠળ કામગીરી કરે છે જેથી ગુણવત્તા, પારદર્શકતા અને પ્રત્યેક ટચપોઇન્ટ ખાતે સાતત્યતાની ખાતરી કરી શકાય. આરિવા ઓટોની મદદથી લોન્ચ કરાયેલ, આ સ્થાનિક સાહક ઊંડી માર્કેટ આત્મદ્રષ્ટિ સાથે અને ગુજરાતના મજબૂત સમાન કનેક્ટ સાથે આ સવલત ફક્ત સુગમતા જ નહી પરંતુ વિશ્વાસ, વિશ્વસનીયતા અને આજના કાર માલિકો જે માંગ કરે છે તેની સામે અંતરાયમુક્ત અનુભવ સામે વિઊજિત પ્રતબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે. “રાજ્યના ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રમાં અમદાવાદ એક વ્યૂહાત્મક સ્થળ તરીકે ઉભરી આવે છે અને અમારી વિસ્તરણની મુસાફરીમાં નોંધપાત્ર સિદ્ધિ છે. અમે ACKO ડ્રાઇવની 2024માં ભારતમાં કારની માલિકી સ્થાપિત કરવાના હેતુથી શરૂઆત કરી હતી. અંતરાયમુક્ત અનુભવ હજ્જારો ગ્રાહકોને પૂરો પાડ્યા બાદ, અમે અમદાવાદમાં તાજેતરની સવલત લાવીને અમે એક કદમ આગળ ધપાવી રહ્યા છીએ, જે ઉચ્ચ ગુણવત્તાવાળી કાર સંભાળ, અસલ પૂર્જાઓ અને ગ્રાહક પ્રથમ અભિગમ પૂરો પાડશે. અમને આરિવા ઓટો સાથે ભાગીદારી સાથે આનંદ થયો છે, જેમની ઊંડાણપૂર્વક માર્કેટ સમજ તેમને આ પ્રયત્ન માટે ઉત્તમ સહયોગી બનાવે
છે” એમ ACKOના સ્થાપક વરુણ દુઆએ જણાવ્યું હતું. ACKO ડ્રાઇવ સમગ્ર મહત્ત્વના ભારતીય શહેરોમાં વિસ્તરવાનું ચાલુ રાખ્યુ છે ત્યારે પ્રત્યેક નવુ કેન્દ્ર ભારતમાં કાર સંભાળ માટે વધુ સુંદર, સરળ અને વધુ વિશ્વસનીય ભવિષ્યનું નિર્માણ કરવામાં યોગદાન આપશે. ACKO વિશે:2016માં વરુણ દુઆ દ્વારા સ્થાપિત, ACKOએ ગ્રાહક સુરક્ષા માટે ડાયરેક્ટ-ટુ-કસ્ટમર ડેસ્ટિનેશન છે જે વીમા – ઓટો, આરોગ્ય, મુસાફરીથી શરૂ કરીને વિવિધ ગ્રાહક ટચ પોઇન્ટનું ધ્યાન રાખે છે. ACKOને 2023માં જીવન વીમામાં પ્રવેશવાનું લાઇસન્સ મળ્યું અને તેનો ક્રાંતિકારી ફ્લેક્સી ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન શરૂ કર્યો હતો. ACKOનો રિટેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પેરેન્ટલેન અને વનકેરના સંપાદન સાથે ગ્રાહકોને સર્વાંગી સેવાઓ પ્રદાન કરીને ગ્રાહકો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ACKOએ તેમના પ્લેટફોર્મ પર ગ્રાહકોને વ્યાપક કાર, બાઇક અને આરોગ્ય વીમા ઉત્પાદનો સીધી ઓફર કરવા માટે PhonePe અને MyGate સાથે પણ ભાગીદારી કરી છે. ACKO ઓયો, રેડબસ, ઝોમેટો, HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ અને અર્બન કંપની જેવા ઇન્ટરનેટ ઇકોસિસ્ટમમાં 50+ અગ્રણી ખેલાડીઓ સાથે ભાગીદારીમાં ગતિશીલતા અને ગેઝેટ વીમા જેવા એમ્બેડેડ વીમા ઉત્પાદનોમાં સૌથી મોટો બજાર હિસ્સો ધરાવે છે. લોન્ચ થયાના બે વર્ષમાં, ACKOના ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટે સ્વિગી, રેઝરપે અને CRED સહિત 200+ નવા યુગની, લોકો-પ્રથમ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે અને લગભગ 8+ લાખ જીવનનો વીમો મેળવ્યો છે. 9 વર્ષના કાર્યકાળમાં, કંપનીએ 78 મિલિયનથી વધુ અનન્ય ગ્રાહકોને વીમા પૉલિસીઓનું વિતરણ કર્યું છે અને 1 અબજથી વધુ વીમા પૉલિસી જારી કરી છે. વધુ માહિતી માટે, www.acko.comની મુલાકાત લો અથવા LinkedIn, Instagram, YouTube અને Twitter પર અમને ફોલો કરો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here