Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫ પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫ પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક (ATFW) 2025 એ પરંપરા, નવીનતા અને જાદુના અદભૂત પ્રદર્શન સાથે સત્તાવાર રીતે શરૂઆત કરી છે. K ઝીંઝુવાડિયા લેગસી દ્વારા પ્રસ્તુત અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત, આ પ્રીમિયર ફેશન ઇવેન્ટ સૌના માટે
ફેશન ફિએસ્ટાનું વચન આપે છે.

પ્રથમ દિવસે રજૂ થયેલા શાનદાર કલેક્શન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને પહેલા પાંચ શોએ ઉપસ્થિત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ડિઝાઇનરોએ પ્રાચીન વણાટ કામથી લઈને ફ્યુચરિસ્ટિક બ્રાઈડલ જ્વેલરી સુધીની વિશાળ શ્રેણીની રચનાઓ રજૂ કરી, જે ભૂતકાળ અને ભવિષ્યના સંપૂર્ણ મિશ્રણને દર્શાવે છે.અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫ના પ્રથમ દિવસે, અભિનેત્રી ચિત્રાંગદા સિંહે ભવ્યતાનો સ્પર્શ ઉમેર્યો હતો. તેમણે ડિઝાઇનર અર્ચના કોચર માટે ગ્રાન્ડ ફિનાલેમાં રેમ્પ વોક કર્યું હતું, જેમાં ચૌલાઝ હેરિટેજ જ્વેલરીના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫ના બીજા દિવસે ગુજરાતના રિચ હેરિટેજ અને આધુનિક ડિઝાઇનનું સુંદર મિશ્રણ જોવા મળ્યું. જાણીતા ડિઝાઇનરોએ તેમના શાનદાર કલેક્શન દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં ભવ્ય બ્રાઇડલ વેરથી લઈને ઇકો- કોન્સિયસ ફેશનનો સમાવેશ થતો હતો. અભિનેત્રી અને એન્કર ભક્તિ કુબાવત, નિખિલ જ્વેલર્સ અને જિયાના ડિઝાઇનર સ્ટુડિયો માટે શોસ્ટોપર બની. તેમણે તેમના આકર્ષક અને સંતુલિત વ્યક્તિત્વથી ડિઝાઇનરના વિઝનને જીવંત બનાવ્યું, જેનાથી
સમગ્ર શોમાં એક અલગ જ આકર્ષણ ઉમેરાયું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here