Sunday, September 20, 2026
HomeGujaratઅમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યાં!

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યાં!

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ – મેઘા શાહ (ઉર્ફે મિની) ને મળો, જેઓ તાજેતરમાં ફ્લોરિડા (ટેમ્પા) માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં મિસિસ યુનિવર્સલ પેટાઇટ 2025 નો તાજ પહેરીને ભારતનું નામ રોશન કર્યું છે.જર્મની, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને બીજા ઘણા દેશોમાંથી પાર્ટિસિપન્ટ્સ હતા , મેઘાએ મિસિસ યુનિવર્સલ પેટાઇટ 2025 માં ગ્રેસ અને ગ્રિટ સાથે 3rd રનર-અપ અને ઓડિયન્સ ચોઈસ એવોર્ડ જીતીને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે.મેઘાને UMB બ્યુટી પેજન્ટમાં રાષ્ટ્રીય સ્તરે મિસિસ ઇન્ડિયા 2024 તરીકે પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. પેજન્ટ વર્લ્ડમાં તેમની સિદ્ધિઓ ઉપરાંત, મેઘા શાહ એક ડાયનેમિક પર્સનાલિટી છે. તેણી દસ વર્ષની પુત્રી પ્રત્યે સમર્પિત માતા, એક સફળ બિઝનેસ વુમન, અને એક ફિટનેસ એન્થુસિયાસ્ટ, મેઘા એક પ્રખર મોટરસાયક્લિસ્ટ અને લેડીઝ ઓફ હાર્લી ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે. તેમણે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગ્રુપ બાઇક રાઇડ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે, અને આ અસાધારણ પરાક્રમ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.મેઘાએ તેમના જીવન અને સિદ્ધિઓ વિશે વાત કરતાં જણાવ્યું: ‘જ્યારથી મેં મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું છે, મને લાગે છે કે મેં અજાણતાં જ આ સ્વપ્નને સાકાર કર્યું છે. આજે, હું ખરેખર હીલ્સ ઓન વ્હીલ્સ નામ પર ખરી ઉતરું છું. હું દ્રઢપણે માનું છું કે આપણે સ્ત્રીઓ બોલ્ડ અને બ્યુટિફુલ બંને હોઈ શકીએ છીએ. આપણા નારીત્વને સમાજ વ્યાખ્યાયિત કરતો નથી; આપણે પોતે જ તેને વ્યાખ્યાયિત કરીએ છીએ.’

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here