Monday, October 12, 2026
HomeAhmedabadવધુ એક ગુજરાતીનું USA માં મોત, દુકાનમાં લૂંટના ઇરાદે કરાઇ ઘાતકી હત્યા

વધુ એક ગુજરાતીનું USA માં મોત, દુકાનમાં લૂંટના ઇરાદે કરાઇ ઘાતકી હત્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઇરાદે હત્યા થઇ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યાથઇ છે. આ ઘટનામાં કુલ બે લોકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. 7-ઈલેવનના માલિક અને એક સ્ટોર કર્મચારીનું ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં ગોળીબારમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેઓ બુધવારે રાત્રે દુકાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં લૂંટ થઇ હતી.આ અંગે ન્યુપોર્ટના પોલીસ વડા સ્ટીવ ડ્રુએ જણાવ્યું હતું કે, એક ગ્રાહક કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોકમાં 11:46 વાગ્યા પહેલાં જ 7-Elevenમાં ગયો હતો, તેને લાગ્યું કે કંઈક ખોટું છે અને તેણે 911 પર ફોન કર્યો.ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓને આ સ્ટોરમાં બે લોકો મળ્યા હતા. યોર્ક કાઉન્ટીના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ બંદૂકની ગોળીથી ઘાયલ થઇને સ્ટોરના ફ્લોર પર પડ્યા હતા. તેઓ બંનેને ઘટના સ્થળે મૃત જાહેર કરાયા હતા.ગુરુવારે સવારે સ્ટોરની મુલાકાત લેનાર 7-ઈલેવનના કાર્યકર્તાએ પટેલને સ્ટોરના માલિક તરીકે અને થોમસને કર્મચારી તરીકે ઓળખાવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ સ્ટોરમાં લૂંટના ઇરાદે બે લોકોની હત્યા થઇ હતી.સ્ટોરનો સર્વેલન્સ કેમેરો કામ કરી રહ્યો હતો અને તપાસમાં મદદરૂપ થયો છે, પરંતુ પોલીસ અધિકારીઓએ ફૂટેજમાં શું કેપ્ચર થયું હતું તે કહેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ત્યાં એક શૂટર હોવાનું માનવામાં આવે છે પરંતુ પોલીસ હજી ફૂટેજ પર તપાસ કરી રહી છે. ત્યાં આવેલા શૂટરનું વધારે વર્ણન બહાર આવતા કદાચ વાર લાગી શકે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here