Saturday, September 19, 2026
HomeGujaratએરિસઈન્ફ્રા સોલ્યુશન્સે NH-75 નજીક બોધી ટ્રી વિલા પ્લોટ ડેવલપમેન્ટ માટે રેકોર્ડ વેચાણ નોંધાવ્યા

એરિસઈન્ફ્રા સોલ્યુશન્સે NH-75 નજીક બોધી ટ્રી વિલા પ્લોટ ડેવલપમેન્ટ માટે રેકોર્ડ વેચાણ નોંધાવ્યા

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

એરિસઈન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (NSE, BSE: ARISINFRA) જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે તેની પેટાકંપની, એરિસયુનિટર્ન RE સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટર્ન)એ બોધી ટ્રીમાં રેકોર્ડબ્રેક વેચાણ જ નહીં, પણ તેના સંકલિત અમલીકરણ અભિગમ દ્વારા પ્રોજેક્ટનો ઝડપી વિકાસ શક્ય બનાવ્યો છે.વૈષ્ણવી રેસિડેન્સિસ દ્વારા વિકસિત પ્રીમિયમ વિલા પ્લોટ બોધી ટ્રી એ  બેંગલુરુ-તિરુપતિ હાઇવે (NH-75)ની બહાર, નિયો બેંગલુરુના ઝડપથી ઉભરી રહેલા રોકાણ કોરિડોરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે.7 એકર અને 9 ગુંટાસમાં વિકસિત બોધી ટ્રીમાં 109 પ્રીમિયમ વિલા પ્લોટ સમાવિષ્ટ છે, જેમાં મુખ્યત્વે પૂર્વ અને પશ્ચિમ તરફના વિકલ્પો ઉપલબ્ધ છે. આ પ્લોટની સાઈઝ 1200થી 3500 ચોરસ ફૂટ સુધીની છે. ડિસેમ્બર, 2025માં પઝેશન મળવાની ખાતરી સાથે RERA દ્વારા મંજૂર આ પ્રોજેક્ટમાં ખાનગી ક્લબહાઉસ અને 15થી વધુ વિચારપૂર્વક તૈયાર કરેલી લાઈફ સ્ટાઈલ ફેસિલિટી છેકંપનીને ઈન્વેસ્ટર યુનિટ્સ માટે વિશિષ્ટ વેચાણ અને માર્કેટિંગની મંજૂરી મળી હતી. એપ્રિલ, 2025માં ઓનબોર્ડિંગ સમયે મર્યાદિત વેચાણ ટ્રેક્શન અને ફંડની અછત સાથે પ્રોજેક્ટમાં મંદી જોવા મળી હતી. વ્યૂહાત્મક ભાગીદાર તરીકે વેગ આપતાં કંપનીએ બ્રાન્ડિંગ, પ્રી-સેલ્સ પ્લાનિંગ, ડિજિટલ આઉટરીચ, CRM અને મૂડી વ્યવસ્થાને આવરી લેતા વ્યાપક આદેશનો અમલ કર્યો હતો. પરિણામે માત્ર ત્રણ મહિનામાં કંપનીએ ફાળવેલ યુનિટમાંથી લગભગ 80% વેચાણ નોંધાવ્યા હતાં જેણે પ્રોજેક્ટ પ્રતિ મજબૂત માર્કેટ મોમેન્ટમ અને પુનઃ વિશ્વાસ જગાવ્યો હતો.શરૂઆતમાં કાર્યકારી મૂડીની મર્યાદાઓને ધ્યાનમાં લેતાં કંપનીએ પ્રોજેક્ટની રોકડ પ્રવાહની પરિસ્થિતિનો ઉકેલ લાવી હતી. તેમજ એરિસઈન્ફ્રા પ્લેટફોર્મની મદદથી બાંધકામની સામગ્રીઓનો સમયસર પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો. આ સર્વાંગી અભિગમથી ડેવલપરને યુનિટ વેચાણમાંથી મળતાં રોકડ પ્રવાહનો ટેકો મળ્યો અને સપ્લાય ચેઇનને અનબ્લોક કરીને સાઇટ પ્રવૃત્તિ ફરી શરૂ કરી હતી.પરિણામે, બાંધકામની પ્રગતિ નોંધપાત્ર રીતે ઝડપી બની છે અને હવે RERA પઝેશનની સમયમર્યાદા પહેલાં કામગીરી પૂર્ણ થવાના માર્ગ પર છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here