Thursday, October 8, 2026
HomeGujaratટાઇલ્સ ફીટીંગ કરનાર શ્રમજીવી સામાન્ય પરિવાર નો જય અંબે સ્કૂલ રાજપીપળાનો દીકરોઅરવિંદ...

ટાઇલ્સ ફીટીંગ કરનાર શ્રમજીવી સામાન્ય પરિવાર નો જય અંબે સ્કૂલ રાજપીપળાનો દીકરોઅરવિંદ શૈની ધોરણ 10ના સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો.

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ધોરણ 10 માં બોર્ડની પરીક્ષા માં રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા સાથે અગ્રેસર

રાજપીપલા, તા 6ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડ ના જાહેર થયેલા પરિણામમાં સમગ્ર રાજ્યમાં
નર્મદા જિલ્લાનું સૌથી ઊંચું કહી શકાય એવું સૌથી વધુ 90.85 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10 માં બોર્ડની પરીક્ષા માં રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85 ટકા સાથે અગ્રેસર રહ્યો છે.સાથે સાથે સમગ્ર રાજ્ય માં જય અંબે સ્કૂલ રાજપીપલાનો વિદ્યાર્થી અરવિંદ ભોયારામ શૈની જે ટાઇલ્સ ફિટિંગ કરનાર સામાન્ય શ્રમજીવીનો દીકરો ધોરણ 10ના સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે અને જિલ્લામાં પ્રથમ આવી 98%અને 99.98PR સાથે શાળાનું અને નર્મદાનું ગૌરવ વધાર્યું છે

એટલું જ નહીં આ વિદ્યાર્થીએ
ગણિત,વિજ્ઞાન, સમજવિદ્યા અને સંસ્કૃત ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે.. તો
ગુજરાતીમાં પણ 80માંથી 77સૌથી વધુ ગુણ મેળવીને અનોખી સિદ્ધિ મેળવી છે.એ ઉપરાંત જય અંબે સ્કૂલ ના અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ પ્રિયાંશી ચૌધરી (97%),ધીયાં પટેલ (97%),દ્રષ્ટિ પટેલ (97%)સાથે ટોપ ટેન માં આવ્યાં હતાં અને A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ આવતા શાળાના વિદ્યાર્થીઓને ફેંટો પહેરાવી શાળાનું ગૌરવ વધારવા બદલ કેમ્પસ ડાયરેક્ટ મહેશભાઈ આચાર્યએ તમામ વિદ્યાર્થીઓનું પુષ્પગુંચ્છથી સ્વાગત કર્યું હતું

ટાઇલ્સ ફિટિંગ કરનારા સામાન્ય પરિવારના પિતા ભોયારામ શૈનીની આંખો ખુશીથી ભરાઈ આવી હતી
દીકરાની અદભુત સિદ્ધિથી માતા પિતા ગળ ગળા થયા હતાં અને ખુશી વ્યક્ત કરી હતી
નર્મદા જિલ્લા માં A1 ગ્રેડમાં જય અંબે સ્કૂલના 41 વિદ્યાર્થીઓ આવ્યા હતાં.તમામ ટોપર વિદ્યાર્થીઓનુંકેમ્પસ ડાયરેક્ટર મહેશ આહીરે અને શાળા પરિવારે પુષ્પ ગુચ્છથી સન્માન કરીસૂત્રોચાર સાથે શાળાનું ગૌરવ વધાર્યું હતું

નર્મદા જિલ્લામાં 6885વિદ્યાર્થીઓ પૈકી 6,257 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં 90. 85 ટકા જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવતા શિક્ષણ જગતમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે તેમાં પહેલી વાર A1 ગ્રેડમાં 149 વિદ્યાર્થીઓ તેમને આવ્યા છે.

આ વખતે નર્મદા જિલ્લાની 100 ટકા પરિણામ વાળી 41 શાળાઓ આવી છે.છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લાના ધોરણ 10 ના પરિણામમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે. જેમાં 2025 માં 88.40%હતું હવે 2026માં 90.85%આવતા જિલ્લાના પરિણામમાં 2.45%નો વધારો નોંધાયો છે.

જિલ્લામાં 100%પરિણામ વાળી શાળાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે ગત વર્ષે 2025માં 100%પરિણામ વાળી શાળાઓ 30 હતી. 2026માં વધીને 41 શાળાઓ થતા 11 શાળાઓ નો વધારો નોંધાયો છે. આ વખતે 30 ટકાથી ઓછા પરિણામ વાળી એક પણ શાળા ન હોવાથી કોઈપણ શાળાની ગ્રાન્ટ નહીં કપાય એ શાળાઓ માટે આનંદના સમાચાર છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here