Friday, March 20, 2026

IPDigitalera@05 Tushar

spot_img

શહેરની વિવિધ પોળોમાં ૨૩ મકાનો સીલ કરાયા

અમદાવાદ, તા.૨૪ દેશની પહેલી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વૈશ્વિક વારસો ધરાવતી ઈમારતોને નુકસાન પહોંચાડાઈ રહ્યું હોવાની ગંભીર હકીકત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ધ્યાન પર...

ચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં નાસભાગ

ચાંગોદરમાં નીરવ કેમિકલ નામની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ અમદાવાદ, તા.૨૪ શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમીકલ...

બિલ ખતરનાક-જનવિરોધી છે : વિપક્ષના સીધા આક્ષેપો

નવીદિલ્હી, તા. ૨૪ લોકસભામાં એન્ટી ટેરર બિલ આજે પાસ કરવામાં આવ્યું હતું. આ બિલને લઇને લોકસભામાં જારદાર ચર્ચા રહી હતી. જુદા જુદા પક્ષોએ પોતાની...

એન્ટી ટેરર બિલ લોકસભામાં પાસ : ત્રાસવાદીઓ પર સકંજા

લોકસભામાં ઉગ્ર ચર્ચાનો અમિત શાહે જવાબ આપ્યો : બિલમાં આતંકવાદી સંગઠનોની સાથે સાથે આતંકવાદી ગતિવિધિમાં સામેલ વ્યક્તઓ પર સકંજા નવીદિલ્હી,તા. ૨૪ દ અનલોફુલ...

ગ્લોબલ ઇનોવેશન ક્ષેત્રે ભારત બાવનમાં ક્રમ પર

મુંબઈ, તા.૨૪ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (જીઆઈઆઈ) ૨૦૧૯માં ભારત જારદાર દેખાવ કરીને હવે બાવનમાં સ્થાન ઉપર પહોંચી જતાં તેની નોંધ લેવાઈ છે. આ ઇન્ડેક્સમાં અન્ય...

વેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૧૩૫ પોઇન્ટ ગગડીને બંધ

મેટલ, બેંકિંગ, ઓટો મોબાઇલના શેરોમાં તીવ્ર વેચવાલી રહી ઃ કોર્પોરેટ કમાણીના નબળા આંકડાની પ્રતિકુળ અસર મુંબઇ, તા.૨૪ શેરબજારમાં મંદીનો માહોલ અવિરતપણે જારી...

ખરાબ તબક્કામાંથી ઘણુ બધુ શિખ્યુ છે : કોહલીની કબૂલાત

મોટી સફળતા હાંસલ કરવા સતત મહેનત તેમજ શિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે ઃ ધાર્મિક વ્યÂક્ત હોવાનો સાફ ઇન્કાર નવી દિલ્હી, તા. ૨૪ વર્લ્ડકપ ૨૦૧૯માં મળેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img