Wednesday, September 30, 2026

Aksheshkumar Savaliya

spot_img

રાહુલ દ્રવિડનું ઓસ્ટ્રેલિયન દિગ્ગજે નામ લઈ કરી મોટી ભૂલ, ગાવસ્કરે કરાવ્યું ભાન તો માફી માગી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ ચૂકી છે. ભારતીય ટીમે પર્થમાં પહેલી મેચ જીતી હતી જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી મેચ...

ચીન બોર્ડર પર ATV થી પેટ્રોલિંગ કરશે ભારતીય સૈન્ય, આવું એક દમદાર વ્હિકલ ગુજરાતમાં પણ તહેનાત

ભારતીય સેનાએ LAC પર વિન્ટરની તૈયારીઓ કરી લીધી છે. સેના બરફીલા અને મુશ્કેલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ માટે ઓલ-ટેરેન વ્હીકલ (ATV)નો ઉપયોગ કરવા જઈ...

મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો મારો

મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે, જેના કારણે અનેક ઠેકાણે હિંસાઓ ભડકી ઉઠી છે. ટોળાએ પોલીસ પર પથ્થમારો કર્યો છે, તો...

પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું, કર્ણાટકની હચમચાવતી ઘટના

કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ તેના પતિનું દેવું ચૂકવવા માટે પોતાના જ બાળકને વેચી માર્યું હતું. મહિલાએ પતિની...

ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધ્યું : નલિયામાં સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન, માઉન્ટ આબુ -3 ડિગ્રી સાથે ઠંડુગાર

કાશ્મીર થયેલી ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે અને અમદાવાદીઓ જે કડકડતી ઠંડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા...

કદાવર નેતાની ખુલ્લી ધમકી : મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરો, ભાજપને પણ લપેટ્યો

રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે સંભલ મુદ્દે કહ્યું છે...

VMમાં ધાંધલીનો મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ E આરોપ, I.N.D.I.A. સુપ્રીમ કોર્ટમાં જશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકે ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img