Friday, September 18, 2026
HomeGujaratAhmedabadBreaking News : બિટકોઈન કૌભાંડમાં 14 આરોપીને જન્મટીપની સજા કોર્ટે સંભળાવી

Breaking News : બિટકોઈન કૌભાંડમાં 14 આરોપીને જન્મટીપની સજા કોર્ટે સંભળાવી

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

બિટકોઈન કૌભાંડમાં પૂર્વ MLA નલિન કોટડિયાને જન્મટીપની સજા, અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલ દોષિત, અમરેલીના PI અનંત પટેલને જન્મટીપની સજા કોર્ટે સંભળાવી છે, વર્ષ 2018માં નોંધાયો હતો બિટકોઇન કેસ અને સમગ્ર કેસની CID ક્રાઈમ દ્વારા કરાઇ હતી તપાસ.અમદાવાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ અને પૂર્વ ધારાસભ્ય સહિત 14 લોકોને જન્મટીપની સજા આપવામાં આવી છે, પુરાવાના અભાવે જતીન પટેલ નિર્દોષ જાહેર થયો છે, વર્ષ 2018માં બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું છે અને આરોપીઓએ 200 બિટકોઇન પડાવ્યા હતા આ કેસમાં પોલીસ સામે પણ ગુનો નોંધાયો હતો, આરોપીને છોડવા માટે 32 કરોડની માગ કરાઈ હતી.આ કેસ બહુ ચર્ચામા રહ્યો હતો અને કોર્ટે 6 વર્ષ પછી આ કેસમાં ચૂકાદો આપ્યો છે, અમદાવાદ સેશન્સ કોર્ટે આ ચૂકાદો આપ્યો છે, આ કેસમાં આરોપીઓ ઉપર IPC 364(A), 342, 365, 384, 166, 120B, 506(2), 504, 323, 201, 167, 119, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 7, 13(A)(1), 13(3)(2)(1), (D)(1), 15 હેઠળ ગુનો નોંધાયો છે. સરકાર તરફી આ કેસમાં 172 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here