Monday, November 25, 2024
Homenational

national

spot_imgspot_img

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના : પ્રમુખ તૃપ્તિ દેસાઇને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતા

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતાં. ત્યાંથી કનિદૈ લાકિઅ બહાર...

BJPને હરાવવા તખ્તો તૈયાર : ૨૨ નવેમ્બરે દિલ્હીમાં મહાગઠબંધનની મીટીંગ

બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની ગઇનવી દિલ્હી તા. ૧૭ : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી...

ફેસબુક / ઝુકરબર્ગ પર ચેરમેન પદ છોડવાનું દબાણ વધ્યું, કંપનીના વિવાદો બાદ રોકાણકારો નારાજફેસબુક પર એપ્પલ, ગૂગલની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ હાયર કરવાનો...

- આ રિપોર્ટ બહાર આવવા પર ફેસબુકના રોકાણકારોની નારાજગી વધી - ફેસબુકે પીઆર ફર્મ સાથેનો સંબધ તોડ્યો, ઝુકરબર્ગનું કહેવું છે પહેલા તેમને આ વાતનો ખ્યાલ...

રાજસ્થાન ચૂંટણી: કોંગ્રેસની મોટી ચાલ, વસુંધરા રાજે સામે લડશે જસવંત સિંહના દીકરા માનવેન્દ્ર- 2004માં લોકસભા ચૂંટણીમાં માનવેન્દ્ર સિંહનું નામ સૌથી વધારે મતોથી જીતવાનો રેકોર્ડ...

- માનવેન્દ્ર સિંહ 17 ઓક્ટોબરે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી કોંગ્રેસમાં જોડાયા હતા જયપુર: રાજસ્થાનમાં બીજેપીને માત આપીને સત્તમાં પરત આવવા માટે કોંગ્રેસ...

જેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે, તેમને જ લાગે છે CBIનો ડરઃ જેટલી- આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈ પાસેથી રાજયમાં કાર્યવાહી કરવાનો...

- સીબીઆઈને હવે રાજયમાં કોઈ પણ તપાસ કરતા પહેલા રાજય સરકારની અનુમતિ લેવી પડશે - જેટલી કહ્યું કે આંધપ્રદેશ સરકારે આવનારા કોઈ પણ ખતરાને જોતા...

રિયલ હીરોનું નિધન / 1971માં ભારત-પાક. જંગના હીરો બ્રિગેડિયર ચાંદપુરીનું નિધન, બોર્ડરમાં સની દેઓલે ભજવ્યો હતો તેમનો રોલબ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી 1965 અને 1971માં સામેલ...

લોંગેવાલાની લડાઈમાં જીતના મુખ્ય સૂત્રધાર હતા બ્રિગેડિયર ચાંદપુરી, જેના પર બોર્ડર ફિલ્મ બની હતી. કુલદીપસિંહ ચાંદપુરી મહૂના પ્રતિષ્ઠિત ઈન્ફેન્ટ્રી સ્કૂલમાં ઈન્સ્ટ્રકટર પણ રહ્યાં. ચંદીગઢઃ 1971ના ભારત-પાકિસ્તાન...

રેવન્યૂ સેક્રેટરી અઢિયા નવેમ્બરમાં રિટાયર થશે, નવા ફાયનાન્સ સેક્રેટરી તરીકે UIDAIના CEOનું નામ ચર્ચામાં

રેવન્યૂ સેક્રેટરી પદેથી હસમુખ અઢિયા 30 નવેમ્બરે રિટાયર થાય છે નવા રેવન્યૂ સેક્રેટરી પદે ગિરિશચંદ્ર મૂર્મુ અને અજય ભૂષણ પાંડેનું નામ ચર્ચામાં. અજય ભૂષણના નામની જાહેરાત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img