GPSC સહિત વિવિધ ક્ષેત્રે નોકરીની તકો ઉપલબ્ધઃ જલ્દી અરજી કરવા માંડો

0
80
gpsc exam students newsgujarat
gpsc exam students newsgujarat

GPSC દ્વારા વર્ગ-૧-ર અને ૩ની કુલ ૧૭૨ જગ્યાઓ ઉપરાંત વનરક્ષક વર્ગ-૩,સ્ટાફ સિલેકશન દ્વારા સ્ટેનોગ્રાફર વિગેરેની ભરતી આવી પહોંચીકેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ વરસી રહયો છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા તા. ૩૦-૧૧-૨૦૧૮( બપોરે ૧ વાગ્યા કનિદૈ લાકિઅ સુધી) ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે વર્ગ-૧,૨ અને ૩ની કુલ ૧૭૨ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. ભરતીમાં જે જગ્યાઓનો સમાવેશ થાય છે તેમાં સહાયક કનિદૈ લાકિઅ મોટર વાહન અકિલા નિરીક્ષક વર્ગ-૩, ઓૈદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય સેવા વર્ગ-ર (ફકત મહિલાઓ માટે), ઓૈદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય સેવા વર્ગ-૧ કનિદૈ લાકિઅ (સંયુકત નિયામક), માઇક્રોબાયોલોજીસ્ટ વર્ગ-૧, પેથોલોજીસ્ટ વર્ગ-૧, ઇ.એન.ટી. અકીલા સર્જન વર્ગ-૧, રેડીયોલોજીસ્ટ વર્ગ-૧, મનોચિકીત્સક વર્ગ-૧, કનિદૈ લાકિઅ ગુજરાતી-અંગ્રેજી તથા હિન્દી પ્રતિવેદક વર્ગ-ર વિગેરે છે. જગ્યાઓની (ભરતીની) મુખ્ય અને અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, કનિદૈ લાકિઅ પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વિગેરે બાબતો https://gpsc.gujarat.gov.in તથા https:// gpsc-ojas.gujarat.gov.in કનિદૈ લાકિઅ વેબસાઇટ ઉપર જોઇ શકાય છે. * આ ઉપરાંત ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં અલગ -અલગ જિલ્લામાં આવેલી કચેરીઓ માટે વનરક્ષક વર્ગ-૩ની આશરે કનિદૈ લાકિઅ ૩૩૪ જગ્યાઓ માટે ૨૮-૧૧-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ભરતી થઇ રહી છે. ભરતી વિશેની તમામ માહિતી. https://ojas.gujarat.gov.in , https://forests.gujarat.gov.in કનિદૈ લાકિઅ વેબસાઇટ ઉપર જોઇ શકાય છે. * સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ ખાતાઓ તથા વિભાગોની કચેરીઓ માટે સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘સી’ તથા ગ્રેડ’ડી’ની ભરતી પ્રક્રિયા ૧૯-૧૧-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખે સાથે ચાલી રહી છે. https://ssc.nic.in *NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ૨૪-૧૧-૨૦૧૮ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ડીપ્લોમા કરેલ ટ્રેઇની એન્જીનીયર્સ (મિકેનિકલ, ઇલેકટ્રીકલ, સિવિલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ), આઇ.ટી.આઇ. ટ્રેઇની(ફીટર, ઇલેકટ્રીશ્યન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક), લેબ આસીસ્ટન્ટ (કેમેસ્ટ્રી) તથા આસીસ્ટન્ટ મટીરીયલ / સ્ટોરકીપર ટ્રેઇનીની ભરતી ચાલી રહી છે. www.ntpc.co.in અથવા www. ntpccareers.net * સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) દ્વારા તા. ૨૨-૧૧-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સ્પેશ્યાલીસ્ટ ઓફિસર્સ કેડર તરીકે એનાલિટીકલ ટ્રાન્સલેટર, સેકટર ક્રેડીટ સ્પેશ્યાલીસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્પેશ્યાલીસ્ટ, તથા સેકટર રીસ્ક સ્પેશ્યાલીસ્ટસની ભરતી ચાલી રહી છે.https://sbi.co.in/careers * ભારતીય રીઝર્વ બેંક સર્વિસીઝ બોર્ડ દ્વારા ૩૦-૧૧-૨૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સંશોધનના પદો માટે પીએચ.ડી.-ગ્રેડ ‘બી’ની ૧૪ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.rbi.org.in * દક્ષિણ ગુજરાત વિજ કંપની લી. સુરત દ્વારા તા. ૩૦-૧૧-૨૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કન્ઝયુમર ગ્રીવન્સીઝ રીડ્રેસલ ફોરમ (સીજીઆરએફ) માટે ચેરપર્સનન્ટ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.dgvcl.com-advertisement * મધ્ય ગુજરાત વિજ કંપની લી. વડોદરા દ્વારા કંપની સેક્રેટરીની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.mgvcl.com * જનરલ હોસ્પિટલ જામ ખંભાળીયાના NPCDCS પ્રોગ્રામ અંતર્ગત દેવભૂમિ દ્વારકાની જનરલ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કરાર આધારિત સ્ટાફ નર્સની ભરતી કરવા માટેના સીધા ઇન્ટરવ્યુ તા. ૨૨-૧૧-૨૦૧૮થી સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન જનરલ હોસ્પિટલ જામખંભાળીયા ખાતે રાખેલા છે. ઉપરોકત જગ્યાઓ જયાં સુધી ન ભરાય ત્યાં સુધી દર માસના પહેલા અને ત્રીજા બુધવારે વોક ઇન ઇન્ટરવ્યું રાખવામાં આવનાર છે. આટઆટલી ભરતીઓ તથા નોકરીની તકો સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તુટી પડો-મંડી પડો. લાખણેી નોકરીઓ આપ સોની રાહ જોઇ રહી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. નોંધ :- (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા કે ઇન્ટરવ્યુંમાં જતાં પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.)

gpsc exam students newsgujarat
gpsc exam students newsgujarat