Monday, March 16, 2026
Homenational

national

spot_imgspot_img

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે PM મોદીએ આપી શુભકામનાઓ

નવી દિલ્હી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ મહિલાઓના અધિકાર માટે આંદોલનનો પ્રતીક છે...

મહિલા દિવસ નિમિત્તે 40 હજાર મહિલા ખેડુતો દિલ્હીની સરહદ પર પહોંચશે

નવી દિલ્હી: મહિલા દિન નિમિત્તે દેશના વિવિધ સ્થળોએ મહિલા શક્તિનો પરિચય આપતા મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવી જ રીતે ખેડૂત મહિલાઓ પણ છે...

કોરોના અપડેટ : દેશમાં 24 કલાકમાં 108 લોકોનાં મોત, અત્યારસુધી 1,94,97,704 લોકોએ રસી લીધી

નવી દિલ્હી: દેશમાં હાલ કોરોના ) સામે જંગ જીતવા માટે મોટાપાયે રસીકરણ ચાલી રહ્યું છે. સરકારે તરફથી આજે એટલે કે શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે...

અયોધ્યામાં આવતા વર્ષથી કાર્યરત થશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

The international airport in Ayodhya will be operational from next yearનવી દિલ્હી. અયોધ્યા )માં રામ મંદિર )નું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે 44...

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર ૯,૮૫૫ નવા કેસ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં એક દિવસમાં કોરોનાના નવા ૯,૮૫૫ કેસ નોંધાયા હતા, જેને કારણે કુલ કેસની સંખ્યા વધીને રાજ્યમાં ૨૧,૭૯,૧૮૫ થઈ છે. કોરોનાને કારણે એક...

વિશ્વવિખ્યાત મકબરા તાજમહેલમાં બોમ્બની ખબર ખોટી

નવી દિલ્હી: વિશ્વની 7 અજાયબી પૈકીના એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, બાદમાં તે ખોટી માહિતી હોવાનું સામે...

ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકારને 1.13 લાખ કરોડ રુપિયા GSTની આવક થઈ

ગત ફેબ્રુઆરી મહિનામાં સરકારને થયેલ GST કરની આવકના આંકડા જાહેર કરાયા છે જેમાં કુલ 1,13,143 કરોડ રુપિયાની આવક નોંધાઈ છે. આ ટેક્સની આવકમાં સીજીએસટી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img