Saturday, March 7, 2026
HomeNew Delhi

New Delhi

spot_imgspot_img

વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય

સુપ્રીમ કોર્ટે આજે વક્ફ (સુધારા) બિલ 2025ના અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે, કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ આપ્યો...

રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને આજે ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા

NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને આજે શુક્રવારે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે હરીફ ।.N.D.I.A બ્લોકના ઉમેદવાર...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: PM મોદી, રાહુલ ગાંધી સહિત 80 ટકા સાંસદોએ કર્યું મતદાન

રતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા...

‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’ : સુપ્રીમ કોર્ટ

પ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ...

વિનફાસ્ટે મેડ ઈન ઈન્ડિયા પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી વીએફ 6 અને વીએફ 7ના લોન્ચ સાથે તેની અભૂતપૂર્વ શરૂઆત કરી

વિનફાસ્ટે ભારતમાં તેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહેલી પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવીની સત્તાવારપણે રજૂઆત કરી દીધી છેઃ સ્લીક, સ્માર્ટ વીએફ 6 અને સ્પોર્ટી સોફિસ્ટિકેટેડ વીએફ...

‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, : સીતારમણ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રફ ટેરિફ મામલે સતત દબાણ કરવા છતાં અને ભારતથી આયાત થતા માલસામાન પર 50 ટકા સુધી વધારાના ટેરિફ લાદવા છતાં ભારતે...

નવા જીએસટીથી ‘માતૃશક્તિ’ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જીએસટીમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી હતી અને જીએસટી પરિષદે બુધવારે આ સુધારાઓને મંજૂરી આપી દીધી છે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img