Monday, September 14, 2026
HomeIndia‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું', : સીતારમણ

‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, : સીતારમણ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રફ ટેરિફ મામલે સતત દબાણ કરવા છતાં અને ભારતથી આયાત થતા માલસામાન પર 50 ટકા સુધી વધારાના ટેરિફ લાદવા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે, ભારત રશિયા પાસેથી ખરીદી ચાલુ રાખશે અને ઉર્જા સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતના આધારે લેવાય છે. અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ પર 25 ટકાનો વધારાનો ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે ભારત પરનો કુલ ટેરિફ 50 ટકા થયો છે.સીતારમણે (Nirmala Sitharaman) એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ (India-Russia Crude Oil Import) ખરીદવાનું ચાલુ રાખશે. આપણી જરૂરિયાત મુજબ ક્યાંથી તેલ ખરીદવું તે આપણે નક્કી કરવાનું છે. આ નિર્ણય દેશના હિતના આધારે લેવામાં આવશે. રશિયા પાસેથી તેલ ખરીદવાની વાત હોય કે બીજું કંઈ… અમે કિંમતો, લોજિસ્ટિક્સ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને આપણી જરૂરિયાતો મુજબ નિર્ણય લઈશું. તેલ ખરીદવું વિદેશી મુદ્રા સાથે સંબંધિત બાબત હોવાથી અમે અમારી સુવિધા પ્રમાણે નિર્ણય લઈશું.’

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here