Tuesday, June 30, 2026
HomeEntertainmentBollywoodChhichhore box office collection Day 3: Sushant Singh Rajput film gains momentum...

Chhichhore box office collection Day 3: Sushant Singh Rajput film gains momentum on weekend

Date:

Related stories

જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ અને ડોંગકુક ઈન્ડિયા વચ્ચે લાંબા ગાળાના સપ્લાયની ભાગીદારી, ભારતની ઉભરતી હોમ એપ્લાયન્સિસ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે

નવી દિલ્હી, તા. 30 જૂન, 2026: દેશમાં ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં અગ્રણી તેમજ બીસી જિંદાલ ગ્રૂપની પેટા કંપની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડે આજે ડોંગકુક ઈન્ડિયા સાથે લાંબા ગાળાના સપ્લાય માટે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો મુખ્ય હેતુ ભારતમાં ઝડપથી વધી રહેલા હોમ એપ્લાયન્સ (ઘરવપરાશના સાધનો) ઈન્ડસ્ટ્રી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા કોટેડ સ્ટીલ ઉત્પાદનોની માગને પૂરી કરવાનો છે. બીસી જિંદાલ ગ્રુપના પ્રમોટર શ્યામ સુંદરસિંહ જિંદાલના નેતૃત્વ હેઠળ આ ભાગીદારીના ભાગરૂપે કંપની ડોંગકુક સ્ટીલ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને પ્રીમિયમ કોટેડ સ્ટીલ ઉત્પાદનોનો પૂરવઠો પૂરો પાડશે. આ લાંબા ગાળાના સપ્લાય માળખા હેઠળ, જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ પ્રી-પેઇન્ટેડ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન (PPGI), ગેલ્વેનાઇઝ્ડ પ્લેન સ્કીન પાસ્ડ (GPSP) અને એલ્યુ-ઝિંક કોટેડ સ્ટીલ જેવા ઉત્પાદનો પૂરા પાડશે. આ અંગે જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં લોકોની આવકમાં વધારો, શહેરીકરણ અને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓની વધતી માગને કારણે હોમ એપ્લાયન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઉદ્યોગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશના અગ્રણી ડાઉનસ્ટ્રીમ સ્ટીલ ઉત્પાદક તરીકે અમે આ ઉભરતા ક્ષેત્રમાં મોટી તકો જોઈ રહ્યા છીએ. ડોંગકુક ઈન્ડિયા સાથેની અમારી ભાગીદારીથી અમને અમારી ઉત્પાદન ક્ષમતા અને તેમની પ્રોસેસિંગ કુશળતાને એકજૂટ કરવાની તક મળશે, જેનાથી એપ્લાયન્સ ઉત્પાદકો માટે એક ભરોસાપાત્ર સ્થાનિક સપ્લાય ઇકોસિસ્ટમ ઊભી થશે. આ સહયોગ અમને OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) સેગમેન્ટમાં અમારું સ્થાન મજબૂત બનાવવામાં મદદ કરશે અને સાથે જ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર ભારતના વધતા ફોકસને પણ ટેકો આપશે.” આ પ્રોડક્ટ્સ ડોંગકુક ઈન્ડિયાના સ્થાપિત સપ્લાય નેટવર્ક દ્વારા અગ્રણી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને સપ્લાય કરવામાં આવશે, જે વૈશ્વિક અને સ્થાનિક સ્તરની ટોચની હોમ એપ્લાયન્સ બ્રાન્ડ્સ સુધી પહોંચશે. આ ભાગીદારી આગામી કેટલાક વર્ષોમાં જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને ભારતના હોમ એપ્લાયન્સ માર્કેટમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવશે. બીસી જિંદાલ ગ્રુપની કંપની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ પાસે પશ્ચિમ બંગાળના હાવડા ખાતે બે આધુનિક ફેક્ટરીઓ આવેલી છે, અને તે એડવાન્સ કલર કોટિંગ અને મેટલ કોટિંગ ટેકનોલોજી સહિતની ક્ષમતાઓ ધરાવે છે. કંપની શીટ્સ, પાઈપ્સ અને એલ્યુમિનિયમ ફોઇલ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. 'જિંદાલ સબરંગ' અને 'જિંદાલ ન્યૂકલર+'  જેવી મજબૂત બ્રાન્ડ્સ સાથે જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ ખાસ કરીને પૂર્વીય ભારતમાં કલર-કોટેડ શીટ્સ માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે. તદુપરાંત સમગ્ર દેશમાં નોંધપાત્ર હાજરી સાથે હાલમાં, કંપનીના કુલ ઉત્પાદનનો 70% હિસ્સો કોટેડ ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સનો છે, જે ભવિષ્યના વિકાસ અને વિસ્તરણ માટે મુખ્ય કેન્દ્રબિંદુ બની રહેશે. જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ એ ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી જૂની કંપનીઓ પૈકી એક છે. કંપનીની આવકનો મોટો હિસ્સો પૂર્વીય પ્રદેશમાંથી અને ત્યારબાદ દક્ષિણ ભારતમાંથી આવતો રહ્યો છે. જો કે, વર્ષો જતાં કંપનીએ સમગ્ર ભારતમાં પહોંચ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે, તેણે ઉત્પાદન ક્ષમતા વધારીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વિસ્તરણ કર્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં ઝડપી વૃદ્ધિને કારણે જિંદાલ (ઇન્ડિયા) લિમિટેડ આ પ્રદેશોમાં અપાર સંભાવનાઓ જોઈ રહી છે. વર્ષ 1952માં સ્થાપિત જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ અગ્રણી ભારતીય બિઝનેસ ગ્રૂપ 'બીસી જિંદાલ ગ્રૂપ'નો એક ભાગ છે. શ્યામ સુંદરસિંહ જિંદાલ (પ્રમોટર, બીસી જિંદાલ ગ્રૂપ)ના નેતૃત્વ હેઠળનું આ ગ્રૂપ પેકેજિંગ ફિલ્મ્સ, એનર્જી અને સ્ટીલ પ્રોડક્ટ્સ જેવા વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલું છે.

ગોદરેજ કેપિટલ BeYou દ્વારા LGBTQIA+ પ્રતિભા માટે કારકિર્દીના માર્ગોનું નિર્માણ

જેને પ્રાઇડ કેપિટલ હાયરિંગ,પ્રાઇડ કેપિટલ રાઇઝિંગ મેન્ટરશિપ અને પોતાનાપણાની ભાવના તેમજ લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપતા ઈન્ક્લુઝન પ્રોગ્રામ્સનું પીઠબળ પ્રાપ્ત છે. મુંબઈ, 30 જૂન 2026: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાયનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની ગોદરેજ કેપિટલે તેના બિઝનેસ યુનિટ્સ અને ગ્રાહકો સાથે સીધા જોડાયેલા તેમજ સપોર્ટ ફંક્શન્સમાં LGBTQIA+ પ્રતિભાઓ માટે કારકિર્દીના માર્ગો બનાવવાના હેતુથી તૈયાર કરાયેલા અફર્મેટિવ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ BeYou દ્વારા LGBTQIA+ સમાવેશીતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરવાની પ્રાઇડ મન્થની ઉજવણી કરી હતી. તેની શરૂઆત થઈ ત્યારથી જ BeYou સંસ્થા માટે પ્રતિભા મેળવવાનો એક મુખ્ય સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે,જેમાં 50% ઈન્ટર્ન્સ ફુલ-ટાઈમ નોકરીમાં પરિવર્તિત થયા છે.આ પ્રોગ્રામ સહભાગીને છ મહિનાનો પ્રાયોગિક અનુભવ,વાસ્તવિક બિઝનેસ પ્રોજેક્ટ્સનો અનુભવ અને સંસ્થાના વિવિધ વિભાગોમાં કારકિર્દી ઘડવાની ઉત્તમ તકો પૂરી પાડે છે. કંપની તેની પેટાકંપનીઓ દ્વારા'પ્રાઈડ કેપિટલ રાઈઝીંગ'માં પણ સતત રોકાણ કરી રહી છે.આ એક મેન્ટરશિપ પહેલ છે જે LGBTQIA+ પ્રોફેશનલને વિવિધ ઉદ્યોગોના સિનિયર્સ લિડર્સ અને સહયોગીઓ સાથે જોડે છે.ફક્ત પ્રતિભાઓ પર કેન્દ્રિત પ્રયાસોથી આગળ વધીને ગોદરેજ કેપિટલ જાગરૂકતા લાવવા, સહયોગને વધારે મજબૂત કરવા અને વધુ સમાવેશી વર્કપ્લેસના અનુભવ આપવા માટે તેમના વિવિધ બ્રાન્ચ લોકેશન્સ પર ' ક્વિર ઈનક્યુઝન પ્રોગ્રામ'પણ શરૂ કરી રહી છે. આજે કંપનીમાં 40થી વધુ LGBTQIA+ કર્મચારીઓ કાર્યરત છે અને કંપનીએ 10 ગણી વૃદ્ધિ નોંધાવી છે.આ પ્રગતિ સમાન તકો પૂરી પાડવા તેમજ સર્વસમાવેશકતા અને પોતાનાપણાની ભાવના ધરાવતા વાતાવરણનું સર્જન કરવાના કંપનીના સતત પ્રયાસોને દર્શાવે છે. ગોદરેજ કેપિટલના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર ભવ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે “ગોદરેજ કેપિટલ ખાતે અમારું માનવું છે કે સર્વસમાવેશકતા (inclusion) ત્યારે જ ખરા અર્થમાં સાર્થક બને છે જ્યારે તે નવી તકો અને માર્ગોનું સર્જન કરે.'BeYou'જેવી પહેલ (initiatives)દ્વારા અમે એવા રસ્તાઓ તૈયાર કરી રહ્યા છીએ જે LGBTQIA+ પ્રતિભાઓને સંસ્થામાં જોડાવા,આગળ વધવા અને સફળ થવા માટે સક્ષમ બનાવે છે.જો કે સર્વસમાવેશકતા અને સમાન પ્રતિનિધિત્વ અમારા DNAમાં જ વણાયેલું છે, તેમ છતાં અમારું ધ્યાન માત્ર ભરતી કરવા પૂરતું સીમિત નથી.અમારો હેતુ એક એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં દરેક વ્યક્તિ સાચા અર્થમાં આપનાપણું અનુભવે અને તેમને વિકાસ તેમજ પ્રગતિની સમાન તકો મળે.અમારા માટે ઇન્ક્લુઝન એ કોઈ અલગથી ચાલતો કાર્યક્રમ નથી; પરંતુ એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરવાની અવિરત પ્રતિબદ્ધતા છે જ્યાં લોકો પોતાની અસલી ઓળખ સાથે કામ કરી શકે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરી શકે.” પ્રાઈડ મંથની ઉજવણીના ભાગરૂપે ગોદરેજ કેપિટલ જાગરૂકતા,સહયોગ અને સામુદાયિક જોડાણને મજબૂત કરવાના હેતુથી વિવિધ પહેલ દ્વારા કર્મચારીઓને એકસાથે લાવી રહી છે.કંપનીએ પોતાની ઓફિસોમાં પ્રાઈડ માર્ચિસનું આયોજન કર્યું હતું, જેમાં ટ્રાન્સજેન્ડર કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કંપનીએ આરવાની આર્ટ પ્રોજેક્ટના સહયોગથી એક કાયમી મ્યુરલનું પણ અનાવરણ કર્યું હતું, જે સર્વસમાવેશકતા,વિઝિબિલિટી અને આપનાપણાની ભાવનાનું પ્રતીક છે. એકસાથે મળીને આ તમામ પહેલો LGBTQIA+ પ્રતિભા માટે નવી તકો ઊભી કરવા સાથે એક એવા વર્ક પ્લસનું નિર્માણ કરવાની ગોદરેજ કેપિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાને મૂલ્યવાન, સુરક્ષિત અને પ્રગતિ કરવા માટે સક્ષમ અનુભવે.

ઇન્ક્યુસ્પેઝેવિકાસમાટે ₹150 કરોડનુંભંડોળમેળવ્યું; વિસ્તરણ, વ્યૂહાત્મકઅધિગ્રહણઅનેઆઇપીઓનીતૈયારીનેમળશેવેગ

નવી દિલ્હી, 30 જૂન, 2026: ભારતની અગ્રણી મેનેજ્ડ વર્કસ્પેસ અને ઓફિસ સોલ્યુશન્સ પ્રદાતા ઇન્ક્યુસ્પેઝે ભારત વેલ્યૂ ફંડ તથા અન્ય નાણાકીય સંસ્થાઓના નેતૃત્વ હેઠળ ₹150 કરોડનું ગ્રોથ કેપિટલ સફળતાપૂર્વક એકત્ર કર્યું છે. કંપનીના વિકાસના માર્ગમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ ભંડોળનો ઉપયોગ દેશના મુખ્ય કોમર્શિયલ બજારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવા, ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવા, વ્યૂહાત્મક અધિગ્રહણ કરવા તેમજ નાણાકીય વર્ષ 2029 (નાણાકીય વર્ષ 29) માં યોજાનારા આઇપીઓ ની તૈયારી માટે કરવામાં આવશે. ભારતમાં ફ્લેક્સિબલ ઓફિસ ક્ષેત્રે હવે 100 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તાર પાર કર્યો છે. આ ક્ષેત્રમાં વૃદ્ધિ માટે મુખ્યત્વે કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને ઝડપથી વિકસતા વ્યવસાયો દ્વારા સ્કેલેબલ તથા આધુનિક ઓફિસ સોલ્યુશન્સની વધતી માંગ જવાબદાર છે. ઇન્ક્યુસ્પેઝના સ્થાપક અને સીઈઓ સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે, "આ રોકાણ ઇન્ક્યુસ્પેઝના વિકાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય છે. છેલ્લા દસ વર્ષમાં અમે એન્ટરપ્રાઇઝ ગ્રાહકો, કાર્યક્ષમ કામગીરી અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત પાયો તૈયાર કર્યો છે. આ નવી મૂડી અમને વિસ્તરણની યોજનાઓને ઝડપી બનાવવામાં, હૈદરાબાદ જેવા વ્યૂહાત્મક બજારોમાં અમારી હાજરી વધારવામાં, ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવામાં અને અમારા વિઝનને અનુરૂપ વિકાસની નવી તકોને આગળ વધારવામાં મદદરૂપ થશે." આ ફંડિંગ ઇન્ક્યુસ્પેઝ દ્વારા તાજેતરમાં હૈદરાબાદ સ્થિત મેનેજ્ડ વર્કસ્પેસ કંપની iKevaના અધિગ્રહણ બાદ પ્રાપ્ત થયું છે. આ અધિગ્રહણથી કંપનીની દક્ષિણ ભારતમાં હાજરી વધુ મજબૂત બની છે તેમજ તેના પોર્ટફોલિયોમાં ઉચ્ચ ગુણવત્તાની એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ઓફિસ સ્પેસનો ઉમેરો થયો છે. કંપનીનું લક્ષ્ય નાણાકીય વર્ષ 27 સુધીમાં હૈદરાબાદમાં 10 લાખ ચોરસ ફૂટથી વધુ મેનેજ્ડ ઓફિસ સ્પેસનું સંચાલન કરવાનો છે. છેલ્લા દાયકામાં ઇન્ક્યુસ્પેઝે સમગ્ર ભારતમાં એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે વિશ્વસનીય વર્કસ્પેસ પાર્ટનર તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. કંપની મેનેજ્ડ ઓફિસ, કો-વર્કિંગ સ્પેસ અને કસ્ટમાઇઝ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે. ઇન્ક્યુસ્પેઝના સહ-સ્થાપકઅનેમેનેજિંગપાર્ટનરસંજયછત્રાથએ જણાવ્યું હતું કે, "ભારતમાં મેનેજ્ડ વર્કસ્પેસ ક્ષેત્ર હવે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એન્ટરપ્રાઇઝ દ્વારા વધતો સ્વીકાર, હાઇબ્રિડ વર્ક મોડલ અને જીસીસી ના ઝડપી વિસ્તરણને કારણે આ ક્ષેત્રમાં નોંધપાત્ર તકો સર્જાઈ રહી છે. iKevaનું અધિગ્રહણ અમારી વ્યૂહાત્મક વૃદ્ધિની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. આ નવા ભંડોળથી અમે અમારા પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવી શકીશું, ગ્રાહકોને વધુ ઉત્તમ અનુભવ આપી શકીશું અને સમગ્ર ભારતમાં ભવિષ્યને અનુરૂપ વર્કસ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવી શકીશું." ભારત વેલ્યૂ ફંડના સીઆઇઓ મધુ લુણાવત એ જણાવ્યું હતું કે, "ઇન્ક્યુસ્પેઝે મજબૂત અમલીકરણ ક્ષમતા, એન્ટરપ્રાઇઝ-કેન્દ્રિત વ્યવસાય મોડલ અને ભવિષ્ય માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ દર્શાવ્યો છે. અમને વિશ્વાસ છે કે કંપની ભારતના ફ્લેક્સિબલ વર્કસ્પેસ ક્ષેત્રમાં ઉપલબ્ધ લાંબા ગાળાની વૃદ્ધિની તકોનો શ્રેષ્ઠ લાભ ઉઠાવી શકશે. કંપનીના આગામી વિકાસના તબક્કામાં ભાગીદાર બનવા બદલ અમે ઉત્સાહિત છીએ." આ તાજેતરનું ફંડિંગ ઇન્ક્યુસ્પેઝની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ પગલું છે. કંપની સંસ્થાકીય સ્તરે વિસ્તરણ અને આગામી વર્ષોમાં જાહેર શેરબજારમાં પ્રવેશ (આઇપીઓ) માટે તૈયારી કરી રહી છે. મજબૂત બેલેન્સ શીટ, દેશવ્યાપી વિસ્તરતી હાજરી, સફળ અધિગ્રહણોનું એકીકરણ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકોની સતત વધતી માંગ સાથે ઇન્ક્યુસ્પેઝ આગામી વર્ષોમાં તેના આઇપીઓ માટે મજબૂત પાયો તૈયાર કરી રહી છે. કંપનીનું લક્ષ્ય સ્કેલ, નફાકારકતા, ટેક્નોલોજી અને ગ્રાહક-કેન્દ્રિત નવીનતાના સંયોજન સાથે આ ક્ષેત્રમાં અગ્રણી પ્લેટફોર્મ ઉભું કરવાનું છે. ભારતમાં કાર્યસ્થળની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્ક્યુસ્પેઝ મેનેજ્ડ ઓફિસ અને ફ્લેક્સિબલ વર્કસ્પેસ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તેમજ ગ્રાહકો, ભાગીદારો, કર્મચારીઓ અને રોકાણકારો માટે ટકાઉ મૂલ્ય ઊભું કરવા પ્રતિબદ્ધ છે.

પ્રિઝમે રૂ. 6,650કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે આઈપીઓ પેપર્સ ફાઇલ...

ગ્લોબલ હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની પ્રિઝમે (PRISM) (OYOની પેરેન્ટ કંપની)...

વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ...

મેઈડ ઈન અમેરિકા મોડ્યુલ્સ કેન્ટુકીમાં યુટિલિટી સ્કેલના સોલાર પ્રોજેક્ટને...

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

Sushant Singh Rajput and Shraddha Kapoor’s Chhichhore picked up at the box office after a slow start on Friday. Helmed by Dangal director Nitesh Tiwari, the film hit the screens on September 6.

Chhichhore opened with a decent Rs 7.32 crore and went on to earn Rs 12.25 crore on Saturday. On Sunday, the film collected Rs 16.41 crore taking the total amount earned by Chhichhore in three days to Rs 35.98 crore.
A campus drama, Chhichhore stars Sushant Singh Rajput, Shraddha Kapoor, Varun Sharma, Tahir Raj Bhasin, Naveen Polishetty, Saharsh Kumar Shukla and Tushar Pandey in pivotal roles.

The film has received mixed reviews from film critics, but the nostalgia element seems to have struck a chord with the audience. It reminds you of the 2009 film, 3 Idiots in bits and pieces, but comparing it entirely with the cult film will only lead to disappointment.The film is divided into two parts and revolves around Anni (played by Sushant) and his college buddies. The film showcases how their lives undergo major changes after they all graduate.

One part of the film shows the friends in their college and how they strive to win a sports competition and the second part shows them grown up.Released in around 1200 – 1300 screens, Chhichhore’s first-day collection was nearly equal to Sushant Singh Rajput’s Kedarnath, which was released in around 2000 screens. Kedarnath marked Sara Ali Khan’s debut.

જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ અને ડોંગકુક ઈન્ડિયા વચ્ચે લાંબા ગાળાના સપ્લાયની ભાગીદારી, ભારતની ઉભરતી હોમ એપ્લાયન્સિસ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે

નવી દિલ્હી, તા. 30 જૂન, 2026: દેશમાં ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં અગ્રણી તેમજ બીસી જિંદાલ ગ્રૂપની પેટા કંપની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડે આજે ડોંગકુક ઈન્ડિયા સાથે લાંબા ગાળાના સપ્લાય માટે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો મુખ્ય હેતુ ભારતમાં ઝડપથી વધી રહેલા હોમ એપ્લાયન્સ (ઘરવપરાશના સાધનો) ઈન્ડસ્ટ્રી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા કોટેડ સ્ટીલ ઉત્પાદનોની માગને પૂરી કરવાનો છે. બીસી જિંદાલ ગ્રુપના પ્રમોટર શ્યામ સુંદરસિંહ જિંદાલના નેતૃત્વ હેઠળ આ ભાગીદારીના ભાગરૂપે કંપની ડોંગકુક સ્ટીલ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને પ્રીમિયમ કોટેડ સ્ટીલ ઉત્પાદનોનો પૂરવઠો પૂરો પાડશે. આ લાંબા ગાળાના સપ્લાય માળખા હેઠળ, જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ પ્રી-પેઇન્ટેડ ગેલ્વેનાઇઝ્ડ આયર્ન (PPGI), ગેલ્વેનાઇઝ્ડ પ્લેન સ્કીન પાસ્ડ (GPSP) અને એલ્યુ-ઝિંક કોટેડ સ્ટીલ જેવા ઉત્પાદનો પૂરા પાડશે. આ અંગે જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં લોકોની આવકમાં વધારો, શહેરીકરણ અને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓની વધતી માગને કારણે હોમ એપ્લાયન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઉદ્યોગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશના અગ્રણી ડાઉનસ્ટ્રીમ સ્ટીલ ઉત્પાદક તરીકે અમે આ ઉભરતા ક્ષેત્રમાં મોટી તકો જોઈ રહ્યા છીએ. ડોંગકુક ઈન્ડિયા સાથેની અમારી ભાગીદારીથી અમને અમારી ઉત્પાદન ક્ષમતા અને તેમની પ્રોસેસિંગ કુશળતાને એકજૂટ કરવાની તક મળશે, જેનાથી એપ્લાયન્સ ઉત્પાદકો માટે એક ભરોસાપાત્ર સ્થાનિક સપ્લાય ઇકોસિસ્ટમ ઊભી થશે. આ સહયોગ અમને OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) સેગમેન્ટમાં અમારું સ્થાન મજબૂત બનાવવામાં મદદ કરશે અને સાથે જ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને સપ્લાય ચેઈન પર ભારતના વધતા ફોકસને પણ ટેકો આપશે.” આ પ્રોડક્ટ્સ ડોંગકુક ઈન્ડિયાના સ્થાપિત સપ્લાય નેટવર્ક દ્વારા અગ્રણી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને સપ્લાય કરવામાં આવશે, જે વૈશ્વિક અને સ્થાનિક સ્તરની ટોચની હોમ એપ્લાયન્સ બ્રાન્ડ્સ સુધી પહોંચશે. આ ભાગીદારી આગામી કેટલાક વર્ષોમાં જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડના ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને ભારતના હોમ એપ્લાયન્સ માર્કેટમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવશે. બીસી જિંદાલ ગ્રુપની કંપની જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ પાસે પશ્ચિમ બંગાળના હાવડા ખાતે બે આધુનિક ફેક્ટરીઓ આવેલી છે, અને તે એડવાન્સ કલર કોટિંગ અને મેટલ કોટિંગ ટેકનોલોજી સહિતની ક્ષમતાઓ ધરાવે છે. કંપની શીટ્સ, પાઈપ્સ અને એલ્યુમિનિયમ ફોઇલ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. 'જિંદાલ સબરંગ' અને 'જિંદાલ ન્યૂકલર+'  જેવી મજબૂત બ્રાન્ડ્સ સાથે જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ ખાસ કરીને પૂર્વીય ભારતમાં કલર-કોટેડ શીટ્સ માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે. તદુપરાંત સમગ્ર દેશમાં નોંધપાત્ર હાજરી સાથે હાલમાં, કંપનીના કુલ ઉત્પાદનનો 70% હિસ્સો કોટેડ ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સનો છે, જે ભવિષ્યના વિકાસ અને વિસ્તરણ માટે મુખ્ય કેન્દ્રબિંદુ બની રહેશે. જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ એ ડાઉનસ્ટ્રીમ સ્ટીલ પ્રોડક્ટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી જૂની કંપનીઓ પૈકી એક છે. કંપનીની આવકનો મોટો હિસ્સો પૂર્વીય પ્રદેશમાંથી અને ત્યારબાદ દક્ષિણ ભારતમાંથી આવતો રહ્યો છે. જો કે, વર્ષો જતાં કંપનીએ સમગ્ર ભારતમાં પહોંચ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે, તેણે ઉત્પાદન ક્ષમતા વધારીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વિસ્તરણ કર્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં ઝડપી વૃદ્ધિને કારણે જિંદાલ (ઇન્ડિયા) લિમિટેડ આ પ્રદેશોમાં અપાર સંભાવનાઓ જોઈ રહી છે. વર્ષ 1952માં સ્થાપિત જિંદાલ (ઈન્ડિયા) લિમિટેડ અગ્રણી ભારતીય બિઝનેસ ગ્રૂપ 'બીસી જિંદાલ ગ્રૂપ'નો એક ભાગ છે. શ્યામ સુંદરસિંહ જિંદાલ (પ્રમોટર, બીસી જિંદાલ ગ્રૂપ)ના નેતૃત્વ હેઠળનું આ ગ્રૂપ પેકેજિંગ ફિલ્મ્સ, એનર્જી અને સ્ટીલ પ્રોડક્ટ્સ જેવા વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલું છે.

ગોદરેજ કેપિટલ BeYou દ્વારા LGBTQIA+ પ્રતિભા માટે કારકિર્દીના માર્ગોનું નિર્માણ

જેને પ્રાઇડ કેપિટલ હાયરિંગ,પ્રાઇડ કેપિટલ રાઇઝિંગ મેન્ટરશિપ અને પોતાનાપણાની ભાવના તેમજ લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપતા ઈન્ક્લુઝન પ્રોગ્રામ્સનું પીઠબળ પ્રાપ્ત છે. મુંબઈ, 30 જૂન 2026: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાયનાન્શિયલ સર્વિસિસની પેટાકંપની ગોદરેજ કેપિટલે તેના બિઝનેસ યુનિટ્સ અને ગ્રાહકો સાથે સીધા જોડાયેલા તેમજ સપોર્ટ ફંક્શન્સમાં LGBTQIA+ પ્રતિભાઓ માટે કારકિર્દીના માર્ગો બનાવવાના હેતુથી તૈયાર કરાયેલા અફર્મેટિવ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ BeYou દ્વારા LGBTQIA+ સમાવેશીતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરવાની પ્રાઇડ મન્થની ઉજવણી કરી હતી. તેની શરૂઆત થઈ ત્યારથી જ BeYou સંસ્થા માટે પ્રતિભા મેળવવાનો એક મુખ્ય સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે,જેમાં 50% ઈન્ટર્ન્સ ફુલ-ટાઈમ નોકરીમાં પરિવર્તિત થયા છે.આ પ્રોગ્રામ સહભાગીને છ મહિનાનો પ્રાયોગિક અનુભવ,વાસ્તવિક બિઝનેસ પ્રોજેક્ટ્સનો અનુભવ અને સંસ્થાના વિવિધ વિભાગોમાં કારકિર્દી ઘડવાની ઉત્તમ તકો પૂરી પાડે છે. કંપની તેની પેટાકંપનીઓ દ્વારા'પ્રાઈડ કેપિટલ રાઈઝીંગ'માં પણ સતત રોકાણ કરી રહી છે.આ એક મેન્ટરશિપ પહેલ છે જે LGBTQIA+ પ્રોફેશનલને વિવિધ ઉદ્યોગોના સિનિયર્સ લિડર્સ અને સહયોગીઓ સાથે જોડે છે.ફક્ત પ્રતિભાઓ પર કેન્દ્રિત પ્રયાસોથી આગળ વધીને ગોદરેજ કેપિટલ જાગરૂકતા લાવવા, સહયોગને વધારે મજબૂત કરવા અને વધુ સમાવેશી વર્કપ્લેસના અનુભવ આપવા માટે તેમના વિવિધ બ્રાન્ચ લોકેશન્સ પર ' ક્વિર ઈનક્યુઝન પ્રોગ્રામ'પણ શરૂ કરી રહી છે. આજે કંપનીમાં 40થી વધુ LGBTQIA+ કર્મચારીઓ કાર્યરત છે અને કંપનીએ 10 ગણી વૃદ્ધિ નોંધાવી છે.આ પ્રગતિ સમાન તકો પૂરી પાડવા તેમજ સર્વસમાવેશકતા અને પોતાનાપણાની ભાવના ધરાવતા વાતાવરણનું સર્જન કરવાના કંપનીના સતત પ્રયાસોને દર્શાવે છે. ગોદરેજ કેપિટલના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર ભવ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે “ગોદરેજ કેપિટલ ખાતે અમારું માનવું છે કે સર્વસમાવેશકતા (inclusion) ત્યારે જ ખરા અર્થમાં સાર્થક બને છે જ્યારે તે નવી તકો અને માર્ગોનું સર્જન કરે.'BeYou'જેવી પહેલ (initiatives)દ્વારા અમે એવા રસ્તાઓ તૈયાર કરી રહ્યા છીએ જે LGBTQIA+ પ્રતિભાઓને સંસ્થામાં જોડાવા,આગળ વધવા અને સફળ થવા માટે સક્ષમ બનાવે છે.જો કે સર્વસમાવેશકતા અને સમાન પ્રતિનિધિત્વ અમારા DNAમાં જ વણાયેલું છે, તેમ છતાં અમારું ધ્યાન માત્ર ભરતી કરવા પૂરતું સીમિત નથી.અમારો હેતુ એક એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં દરેક વ્યક્તિ સાચા અર્થમાં આપનાપણું અનુભવે અને તેમને વિકાસ તેમજ પ્રગતિની સમાન તકો મળે.અમારા માટે ઇન્ક્લુઝન એ કોઈ અલગથી ચાલતો કાર્યક્રમ નથી; પરંતુ એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરવાની અવિરત પ્રતિબદ્ધતા છે જ્યાં લોકો પોતાની અસલી ઓળખ સાથે કામ કરી શકે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરી શકે.” પ્રાઈડ મંથની ઉજવણીના ભાગરૂપે ગોદરેજ કેપિટલ જાગરૂકતા,સહયોગ અને સામુદાયિક જોડાણને મજબૂત કરવાના હેતુથી વિવિધ પહેલ દ્વારા કર્મચારીઓને એકસાથે લાવી રહી છે.કંપનીએ પોતાની ઓફિસોમાં પ્રાઈડ માર્ચિસનું આયોજન કર્યું હતું, જેમાં ટ્રાન્સજેન્ડર કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કંપનીએ આરવાની આર્ટ પ્રોજેક્ટના સહયોગથી એક કાયમી મ્યુરલનું પણ અનાવરણ કર્યું હતું, જે સર્વસમાવેશકતા,વિઝિબિલિટી અને આપનાપણાની ભાવનાનું પ્રતીક છે. એકસાથે મળીને આ તમામ પહેલો LGBTQIA+ પ્રતિભા માટે નવી તકો ઊભી કરવા સાથે એક એવા વર્ક પ્લસનું નિર્માણ કરવાની ગોદરેજ કેપિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાને મૂલ્યવાન, સુરક્ષિત અને પ્રગતિ કરવા માટે સક્ષમ અનુભવે.

ઇન્ક્યુસ્પેઝેવિકાસમાટે ₹150 કરોડનુંભંડોળમેળવ્યું; વિસ્તરણ, વ્યૂહાત્મકઅધિગ્રહણઅનેઆઇપીઓનીતૈયારીનેમળશેવેગ

નવી દિલ્હી, 30 જૂન, 2026: ભારતની અગ્રણી મેનેજ્ડ વર્કસ્પેસ અને ઓફિસ સોલ્યુશન્સ પ્રદાતા ઇન્ક્યુસ્પેઝે ભારત વેલ્યૂ ફંડ તથા અન્ય નાણાકીય સંસ્થાઓના નેતૃત્વ હેઠળ ₹150 કરોડનું ગ્રોથ કેપિટલ સફળતાપૂર્વક એકત્ર કર્યું છે. કંપનીના વિકાસના માર્ગમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ ભંડોળનો ઉપયોગ દેશના મુખ્ય કોમર્શિયલ બજારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવા, ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવા, વ્યૂહાત્મક અધિગ્રહણ કરવા તેમજ નાણાકીય વર્ષ 2029 (નાણાકીય વર્ષ 29) માં યોજાનારા આઇપીઓ ની તૈયારી માટે કરવામાં આવશે. ભારતમાં ફ્લેક્સિબલ ઓફિસ ક્ષેત્રે હવે 100 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તાર પાર કર્યો છે. આ ક્ષેત્રમાં વૃદ્ધિ માટે મુખ્યત્વે કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને ઝડપથી વિકસતા વ્યવસાયો દ્વારા સ્કેલેબલ તથા આધુનિક ઓફિસ સોલ્યુશન્સની વધતી માંગ જવાબદાર છે. ઇન્ક્યુસ્પેઝના સ્થાપક અને સીઈઓ સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે, "આ રોકાણ ઇન્ક્યુસ્પેઝના વિકાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય છે. છેલ્લા દસ વર્ષમાં અમે એન્ટરપ્રાઇઝ ગ્રાહકો, કાર્યક્ષમ કામગીરી અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત પાયો તૈયાર કર્યો છે. આ નવી મૂડી અમને વિસ્તરણની યોજનાઓને ઝડપી બનાવવામાં, હૈદરાબાદ જેવા વ્યૂહાત્મક બજારોમાં અમારી હાજરી વધારવામાં, ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવામાં અને અમારા વિઝનને અનુરૂપ વિકાસની નવી તકોને આગળ વધારવામાં મદદરૂપ થશે." આ ફંડિંગ ઇન્ક્યુસ્પેઝ દ્વારા તાજેતરમાં હૈદરાબાદ સ્થિત મેનેજ્ડ વર્કસ્પેસ કંપની iKevaના અધિગ્રહણ બાદ પ્રાપ્ત થયું છે. આ અધિગ્રહણથી કંપનીની દક્ષિણ ભારતમાં હાજરી વધુ મજબૂત બની છે તેમજ તેના પોર્ટફોલિયોમાં ઉચ્ચ ગુણવત્તાની એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ઓફિસ સ્પેસનો ઉમેરો થયો છે. કંપનીનું લક્ષ્ય નાણાકીય વર્ષ 27 સુધીમાં હૈદરાબાદમાં 10 લાખ ચોરસ ફૂટથી વધુ મેનેજ્ડ ઓફિસ સ્પેસનું સંચાલન કરવાનો છે. છેલ્લા દાયકામાં ઇન્ક્યુસ્પેઝે સમગ્ર ભારતમાં એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે વિશ્વસનીય વર્કસ્પેસ પાર્ટનર તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. કંપની મેનેજ્ડ ઓફિસ, કો-વર્કિંગ સ્પેસ અને કસ્ટમાઇઝ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે. ઇન્ક્યુસ્પેઝના સહ-સ્થાપકઅનેમેનેજિંગપાર્ટનરસંજયછત્રાથએ જણાવ્યું હતું કે, "ભારતમાં મેનેજ્ડ વર્કસ્પેસ ક્ષેત્ર હવે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એન્ટરપ્રાઇઝ દ્વારા વધતો સ્વીકાર, હાઇબ્રિડ વર્ક મોડલ અને જીસીસી ના ઝડપી વિસ્તરણને કારણે આ ક્ષેત્રમાં નોંધપાત્ર તકો સર્જાઈ રહી છે. iKevaનું અધિગ્રહણ અમારી વ્યૂહાત્મક વૃદ્ધિની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. આ નવા ભંડોળથી અમે અમારા પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવી શકીશું, ગ્રાહકોને વધુ ઉત્તમ અનુભવ આપી શકીશું અને સમગ્ર ભારતમાં ભવિષ્યને અનુરૂપ વર્કસ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવી શકીશું." ભારત વેલ્યૂ ફંડના સીઆઇઓ મધુ લુણાવત એ જણાવ્યું હતું કે, "ઇન્ક્યુસ્પેઝે મજબૂત અમલીકરણ ક્ષમતા, એન્ટરપ્રાઇઝ-કેન્દ્રિત વ્યવસાય મોડલ અને ભવિષ્ય માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ દર્શાવ્યો છે. અમને વિશ્વાસ છે કે કંપની ભારતના ફ્લેક્સિબલ વર્કસ્પેસ ક્ષેત્રમાં ઉપલબ્ધ લાંબા ગાળાની વૃદ્ધિની તકોનો શ્રેષ્ઠ લાભ ઉઠાવી શકશે. કંપનીના આગામી વિકાસના તબક્કામાં ભાગીદાર બનવા બદલ અમે ઉત્સાહિત છીએ." આ તાજેતરનું ફંડિંગ ઇન્ક્યુસ્પેઝની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ પગલું છે. કંપની સંસ્થાકીય સ્તરે વિસ્તરણ અને આગામી વર્ષોમાં જાહેર શેરબજારમાં પ્રવેશ (આઇપીઓ) માટે તૈયારી કરી રહી છે. મજબૂત બેલેન્સ શીટ, દેશવ્યાપી વિસ્તરતી હાજરી, સફળ અધિગ્રહણોનું એકીકરણ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકોની સતત વધતી માંગ સાથે ઇન્ક્યુસ્પેઝ આગામી વર્ષોમાં તેના આઇપીઓ માટે મજબૂત પાયો તૈયાર કરી રહી છે. કંપનીનું લક્ષ્ય સ્કેલ, નફાકારકતા, ટેક્નોલોજી અને ગ્રાહક-કેન્દ્રિત નવીનતાના સંયોજન સાથે આ ક્ષેત્રમાં અગ્રણી પ્લેટફોર્મ ઉભું કરવાનું છે. ભારતમાં કાર્યસ્થળની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્ક્યુસ્પેઝ મેનેજ્ડ ઓફિસ અને ફ્લેક્સિબલ વર્કસ્પેસ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તેમજ ગ્રાહકો, ભાગીદારો, કર્મચારીઓ અને રોકાણકારો માટે ટકાઉ મૂલ્ય ઊભું કરવા પ્રતિબદ્ધ છે.

પ્રિઝમે રૂ. 6,650કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે આઈપીઓ પેપર્સ ફાઇલ...

ગ્લોબલ હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની પ્રિઝમે (PRISM) (OYOની પેરેન્ટ કંપની)...

વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ...

મેઈડ ઈન અમેરિકા મોડ્યુલ્સ કેન્ટુકીમાં યુટિલિટી સ્કેલના સોલાર પ્રોજેક્ટને...

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here