Monday, October 12, 2026
HomeGujaratપેલેડિયમ અમદાવાદ ખાતે આયોજિત ક્રાફ્ટ ફેસ્ટિવલને શહેરમાંથી મળી રહ્યો છે જબરદસ્ત પ્રતિસાદ;...

પેલેડિયમ અમદાવાદ ખાતે આયોજિત ક્રાફ્ટ ફેસ્ટિવલને શહેરમાંથી મળી રહ્યો છે જબરદસ્ત પ્રતિસાદ; ઉત્તર પ્રદેશની રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ક્રાફટરૂટ્સની સ્થાપિકા અનાર પટેલ ઉપસ્થિત રહ્યા

Date:

Related stories

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

અમદાવાદનું સૌથી ભવ્ય લક્ઝરી શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન — પેલેડિયમ અમદાવાદ એક વાર ફરી ખાસ અને સંસ્કૃતિસભર શોપિંગ અનુભવ લઈને આવ્યું છે પોતાની ખાસ ઉમંગભેર ક્રાફ્ટ ફેસ્ટિવલ સાથે. ક્રાફટરૂટ્સ સાથે સહયોગમાં આયોજિત આ વિશિષ્ટ મેળો 20 એપ્રિલ 2025 સુધી, દરરોજ સાંજના 11 વાગ્યાથી 9 વાગ્યા સુધી, પેલેડિયમ અમદાવાદના ત્રીજા માળ પર ચાલશે.આ ભવ્ય ઉત્સવ માં ઉત્તર પ્રદેશની રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ક્રાફટરૂટ્સની સ્થાપિકા અનાર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. બંને મહાનુભાવોએ ક્રાફટ ફેસ્ટિવલ ની મુલાકાત લીધી અને હસ્તકલા કળાકારોએ સાથે સંવાદ કર્યો અને તેમના કાર્યની પ્રશંસા કરીને તેમને વધુ ઉત્સાહિત કર્યા.આ ક્રાફ્ટ ફેસ્ટિવલ એ દેશભરની હસ્તકલા અને પરંપરાગત કળાનું ઉત્સવ છે, જેને અમદાવાદીઓ તરફથી ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના લોકોએ હસ્તકલા ઉત્પાદનોમાં ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો છે અને દેશના વિવિધ રાજ્યોથી આવેલા અનોખા અને પ્રામાણિક હસ્તશિલ્પોને ખુબ પસંદ કરી રહ્યા છે. અહીં તમને જોવા મળશે સુસજ્જ હસ્તનિરમિત વસ્ત્રો, માટીના વાસણો, ધાતુકારગિરી, ગહનાકાર્ય અને લાકડાના ખોદકામવાળા સામાન, જે દરેક પોતે એક કથા કહે છે.આ વર્ષે, ક્રાફ્ટ ફેસ્ટિવલ ક્રાફ્ટરૂટ્સ સાથેના સહયોગમાં યોજાઈ રહ્યું છે, જે ભારતની હસ્તકલા પરંપરાને જાળવી રાખવા અને પ્રમોટ કરવા માટે સમર્પિત એક પ્રખ્યાત પ્લેટફોર્મ છે. આ મહોત્સવ ગ્રામશ્રી દ્વારા શરૂ કરાયેલ ક્રાફ્ટરૂટ્સ ના સહયોગથી ક્યુરેટ કરવામાં આવ્યો છે, જે ૨૨ રાજ્યોમાં ૮૭ હસ્તકલા સાથે ૩૫,૦૦૦થી વધુ હસ્તકલાકારોને સશક્ત બનાવવા માટે કાર્યરત રહ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી, ક્રાફ્ટરૂટ્સ ભારતની સમૃદ્ધ હસ્તકલા પરંપરાને પુનર્જીવિત કરવું, ટકાવી રાખવું અને વહેંચવું ની પાયાની સિદ્ધાંતો દ્વારા જાળવી રાખવા માટે અવિરત પ્રયત્નો કરી રહ્યું છે. ભારતના શ્રેષ્ઠ કારીગરોને એક વિશિષ્ટ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે, ક્રાફ્ટરૂટ્સ પેલેડિયમ અમદાવાદને આ મહોત્સવ માટે આદર્શ સ્થળ તરીકે પસંદ કર્યું છે.મહોત્સવમાં વિશિષ્ટ હસ્તકલા ઉત્પાદનો જેવા કે નાજુક કાપડ, માટી અને ધાતુની વસ્તુઓ, દાગીના અને લાકડાની કોતરણીવાળા શિલ્પો રજૂ થશે, જે કારીગરોની કુશળતા અને ઉર્જા દર્શાવે છે. આ એક અનન્ય તક છે હસ્તકલાકારોને મળવાની, તેમની પરંપરાગત હસ્તકલા વિશે જાણવા અને ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતા ખાસ હસ્તકલા ઉત્પાદનો ઘરે લઈ જવાની.પેલેડિયમ અમદાવાદ સતત સાંસ્કૃતિક અને ઉચ્ચતમ અનુભવપ્રદ ઈવેન્ટ્સનું આયોજન કરે છે, જ્યાં એક જ સ્થળે કલા, ફેશન અને લાઈફસ્ટાઈલ એકસાથે આવે છે. ગુજરાતના પ્રીમિયમ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે, પેલેડિયમ માત્ર વિશ્વસ્તરીય રિટેલ અનુભવ જ પ્રદાન કરતું નથી, પણ એક જીવંત કેન્દ્ર પણ છે જ્યાં પરંપરા, કલા અને વૈભવી લાઈફસ્ટાઈલ એકસાથે ઓતપ્રોત થાય છે. ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરીને, પેલેડિયમ તેના ગ્રાહકો માટે અનન્ય અને સમૃદ્ધ શોપિંગ અનુભવ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરે છે.

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here