Thursday, November 5, 2026
HomeGujaratસ્વતંત્રતા દિવસના અવસરે યુરોકિડ્સે બાળ માનસમાં એકતા અને ગૌરવના મૂલ્યોનું સિંચન કર્યું

સ્વતંત્રતા દિવસના અવસરે યુરોકિડ્સે બાળ માનસમાં એકતા અને ગૌરવના મૂલ્યોનું સિંચન કર્યું

Date:

Related stories

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ નિષ્ણાત, યુરોકિડ્સ પ્રિસ્કુલે તેના દેશભરમાં 1500થી વધુ સેન્ટર પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી, જેમાં 1,00,000થી વધુ નાના વિદ્યાર્થીઓએ રંગબેરંગી અને વિચારશીલ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. બાળકોને મૈત્રીપૂર્ણ અને આનંદદાયક રીતે સ્વતંત્રતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાથી પરિચિત કરાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી, આ ઉજવણી યુરોકિડ્સની અનુભવલક્ષી શિક્ષણ અને ભાવનાત્મક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. હાર્વર્ડના પ્રોજેક્ટ ઝીરો અને NEP2020 પર આધારિત તેના હ્યુરેકા અભ્યાસક્રમ સાથે સંલગ્ન, યુરોકિડ્સ અર્થપૂર્ણ જોડાણો થકી આરંભિક વિદ્યાર્થીઓમાં જાગૃતિ, સહાનુભૂતિ અને ઓળખની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવાનું આગળ ધપાવે છે.યુરોકિડ્સ માટે સ્વતંત્રતા દિવસ ફક્ત દેશભક્તિનો પ્રસંગ નથી, પરંતુ ભારતના સમૃદ્ધ વારસા વિશે જિજ્ઞાસા અને સમજણ જગાડવાની તક છે, જે યુવા માનસમાં પડઘો પાડે છે. વાર્તા કથન, સંગીત, અભિયાન અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા, આ દિવસ બાળકોને તેમની પોતાની નાની દુનિયામાં સ્વતંત્રતાનો અર્થ શું છે તે શોધવામાં મદદ કરે છે, તેમની મનપસંદ પ્રવૃત્તિની પસંદગી કરવાથી લઈને કલર અને ક્રાફ્ટ દ્વારા તેમના વિચારો વ્યક્ત કરવા સુધી. તે તિરંગામાં લપેટાયેલા આનંદ, સ્વતંત્રતા અને પોતીકાપણાની ઉજવણી હતી.બાળકોએ ધ્વજમાં રંગ ભરવા, તિરંગાના રંગના કાગળની કળા અને દેશભક્તિના ગીતોના સમૂહ ગાન સહિતની વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. વર્ગખંડોને કેસરી, સફેદ અને લીલા રંગમાં હાથથી બનાવેલા ધ્વજ અને ફુગ્ગાથી શણગારવામાં આવ્યા હતા. શિક્ષકોએ વાર્તા કહેવા માટેના એક ટૂંકા અને આકર્ષક વર્તુળનું નેતૃત્વ કર્યું, જેમાં બાળકોએ અશોક ચક્ર અને મોર જેવા રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખ મેળવી. કેટલાક કેન્દ્રોમાં, બાળકો પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા અને ધ્વજ લહેરાવતા અને સાથે મળીને ઉત્સાહ વ્યક્ત કરતા મિની માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો.”પ્રાઉડ ટુ બી ઇન્ડિયન” અને “માય ઇન્ડિયા, માય પ્રાઈડ” જેવા પ્રોપ્સ સાથેના ફોટો બૂથ કોર્નરે દિવસના ઉત્સાહને ઝીલવામાં મદદ કરી. બાળકોએ એકતા અને ગર્વ માટેના આરંભિક પરિચય એવા રાષ્ટ્રગાન માટે એકસાથે ઉભા રહીને ઉજવણીની પૂર્ણાહૂતિ કરી હતી.

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here