Monday, September 14, 2026
HomeGujaratAhmedabadFirst Look: આવી હશે અમદાવાદની મેટ્રો, બેસતા પછી લાગશે કે તમે ફોરેનમાં...

First Look: આવી હશે અમદાવાદની મેટ્રો, બેસતા પછી લાગશે કે તમે ફોરેનમાં ફરો છો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

શહેરને સ્માર્ટ બનાવનારી મેટ્રોના કોચ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. આ મેટ્રો ટ્રેનની પ્રથમ તસવીરો આવી છે. આવો હશે મેટ્રો ટ્રેનનો First Look,અંદરથી આવી દેખાય છે મેટ્રો. જ્યારે આપ મેટ્રોમાં સવારી કરશો ત્યારે તમને આપ ફોરેનમાં ફરો છો તેવો અનુભવ થશે. પ્રથમ દ્રષ્ટિએ મેટ્રો ટ્રેનની ડિઝાઈન પેસેન્જરોની સંખ્યા વધે તો પણ અમદાવાદીઓ આરામથી બેસી શકે અને મુસાફરી કરી શકે તેવો છે.

જો કે પ્રથમ દ્રષ્ટિએ જોતા તો એવું લાગે છે કે બેસતાની સાથે ફોરેનમાં ફરી રહ્યા છો એવો અનુભવ થશે. આ સાથે અમદાવાદીઓની જાહેર વાહનો ઉપયોગ કરવાની ટેવ વધારે હોવાથી પેહેલેથી જ વધુ પેસેન્જ બેસી શકે અને વધુ પેસેન્જરોનો ઘસારો થાય તો પણ ગીચતા અનુભવાય નહીં તે માટે ખૂબ વધુ પેસેજ વાળા બનાવાયા છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here