Monday, October 12, 2026
HomeWorldસુધરી જાવ... હવે હું મિસ્ટર NICE નહીં બનું : ટ્રમ્પની ઈરાનને ચેતવણી

સુધરી જાવ… હવે હું મિસ્ટર NICE નહીં બનું : ટ્રમ્પની ઈરાનને ચેતવણી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઈરાનને ગર્ભિત ચેતવણી આપતાં ફોટામાં ટ્રમ્પ હથિયાર સાથે જોવા મળી રહ્યા છે અને ‘NO MORE MR. NICE GUY!’ લખેલું છે, જે આગામી સમય કંઈક ઊંઘું ચત્તું થઈ શકે તેવા સંકેત દર્શાવે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ કઈ બાજુ જઈ રહ્યું છે, તે કંઈ સ્પષ્ટ નથી. એક તરફ પ્રથમ તબક્કાની વાતચીત બાદ મામલો થંભી ગયો છે, તો બીજી તરફ બંને પક્ષો તરફથી ધમકીઓનો સિલસિલો યથાવત્ છે. હોર્મુઝમાંથી જહાજો વચ્ચે-વચ્ચે પસાર થતાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેની કોઈ સિસ્ટમ બની શકી નથી. અમેરિકા નૌસેનાની નાકેબંધી હટાવવા તૈયાર નથી અને ઈરાન હોર્મુઝ પર પોતાનો કબજો છોડવા માંગતું નથી. યુદ્ધના બે મહિના પછી પણ માત્ર બંને તરફથી નિવેદનબાજી થઈ રહી છે, શાંતિ કરાર તરફ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. ત્યારે હવે ટ્રમ્પે પરમાણુ હથિયારો મુદ્દે ઈરાનને ચેતવણી આપી દીધી છે.અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપતાં કહ્યું કે ઈરાને ટૂંક સમયમાં પરમાણુ હથિયાર વગરનો કરાર કરવો પડશે, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ઈરાન યોગ્ય રીતે કરાર કરવાનું જાણતું નથી અને તેણે ઝડપથી સમજણ બતાવવી જોઈએ. ટ્રમ્પની પોસ્ટ ઘણી ડ્રામેટિક છે, જેમાં તેઓ એક ગન સાથે વિસ્ફોટક આગની જ્વાળાઓ વચ્ચે જોવા મળી રહ્યા છે.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ખોલવા અને યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે અમેરિકા આ પ્રસ્તાવને લઈને પૂરી રીતે આશ્વસ્ત નથી અને ટ્રમ્પ તેનાથી સંતુષ્ટ દેખાતા નથી. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે ઈરાનનો પ્રસ્તાવ પહેલા કરતાં સારો છે, પરંતુ કોઈ પણ કરાર એવો હોવો જોઈએ જેનાથી ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં આગળ ન વધી શકે. ઈરાન તેના માટે સંમત નથી.ઈરાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રઝા તલાયી-નિકે અમેરિકાની માંગણીઓને ગેરકાયદેસર અને ખોટી ગણાવી અને કહ્યું કે હવે અમેરિકા કોઈ સ્વતંત્ર દેશ પર પોતાની શરતો લાદી શકે નહીં. મંગળવારે ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું કે અમેરિકાએ ઈરાનને સૈન્ય રીતે હરાવ્યું છે અને તે ક્યારેય ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં. આ દરમિયાન બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III પણ હાજર હતા. જો કે ત્યારબાદ તરત જ ઈરાને ધમકી આપી હતી કે જો અમેરિકા કોઈ પણ પ્રકારનું ખોટું પગલું ભરશે તો તેના જહાજો દરિયામાં સળગતા જોવા મળશે.
 
આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here